Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧-૧૦-ર૦૧૯, મંગળવાર
આસો સુદ-૩, ભદ્રા-ર૪-૪૩ થી, રવિયોગ પ્રારંભ ૧૪-ર૧થી
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-તુલા
મંગળ-કન્યા
બુધ-તુલા
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-કન્યા
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૯
સૂર્યાસ્ત-૬-૩૪,
જૈન નવકારશી-૭-૨૭
ચંદ્રરાશિ- તુલા (ર,ત)
નક્ષત્ર-સ્વાતિ
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-૩૮થી ચલ-લાભ-અમૃત-૧૪-૦૬ સુધી, ૧પ-૩૬થી શુભ-૧૭-૦પ સુધી, ર૦-૦પથી લાભ-ર૧-૩૬ સુધી, ર૩-૦૬ થી શુભ-અમૃત-ર-૩૮ સુધી,
શુભ હોરા
૮-૩૯થી ૧૧-૩૭ સુધી, ૧ર-૩૭થી ૧૩-૩૬ સુધી, ૧પ-૩૬ થી ૧૮-૩૪ સુધી, ૧૯-૩પ થી ર૦-૩પ સુધી
બ્રહ્માંડના સિતારા
દરેક વ્યકિતને પછી કે પૈસાદાર હોય કે પછી ગરીબ હોય પોતાનું ભવિષ્ય જાણવવામાં ચોકકસ રસ હોય છે. ઘણા ખાનગીમાં જયોતિષો પાસે જતા હોય છે તો ઘણા કબુલ કરતા હોય છે કે તેઓ જયોતિષ શાસ્ત્રમાં માને છે હવે અહીં મુદાની વાત ઉપર આવીએ તો ભવિષ્ય જાણવા ઘણા બધા માર્ગો અપનાવવામાં આવે છે. કોઇ હસ્તરેખા તો કોઇ ખોટા પદ્ધતિ તો ગંજીપતાના પાના જેને નવું નામ રેકોકાર્ડ પણ કહેવાય છે તે ઉપરાંત કાચનો ગોળો જેમાં કશું દેખાતુ ન હોય છતા આ બધી વસ્તુમાં તકલીફો વાળી વ્યકિતને મૂર્ખ બનાવવામાં આવે છે. સહુથી સાચુ માર્ગદર્શન મેળવવું હોય તો તમારે તમારી જન્મ તારીખ-જન્મ સમય અને જન્મ સ્થળ ઉપરથી બનતી જન્મકુંડલી ખૂબજ સાચુ માર્ગદર્શન મલી શકે છે. ઘણા દાણા નાખીને મૂર્ખ બનાવી શકે છે.