Gujarati News

Gujarati News

મંગળવારનું પંચાંગ
તા.૩૧-ઓગસ્ટ- ર૦ર૧ મંગળવાર
શ્રાવણ વદ-૯
નંદ મહોત્સવ
મંગળા ગૌરી પૂજન
જવાળા મુખ્ય યોગ ૯-૪૪ સુધી
સૂર્યોદય ૬-૩૦ થી સૂર્યાસ્ત ૭-૦૪
જૈન નવકારશી ૭-૧૮
ચંદ્ર રાશિ વૃષભ (બ.વ.ઉ.)
ર૩-૧૩ થી મિથુન (ક.છ.ધ.)
નક્ષત્ર -રોહિણી
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-રરથી ૧૩-૧ર સુધી
૯-૩૯ થી ચલ-લાભ-અમૃત-ચલ-૧૪-ર૧ સુધી ૧પ-પપ થી શુભ ૧૭-ર૯ સુધી ર૦-ર૯ થી લાભ ર૧-પપ સુધી ર૩-ર૧ થી શુભ ર૪-૪૭ સુધી
શુભ હોરા
૮-૩૬ થી ૧૧-૪૪ સુધી ૧ર-૪૭ થી
૧૩-પ૦ સુધી ૧પ-પપ થી ૧૯-૦૩ સુધી ર૦-૦૧ થી ર૦-પ૮ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્મકુંડલીમાં જો શનિ અને મંગળનો કેન્દ્ર યોગ બનતો હોય તો આવી વ્યકિત ખુબ જ મહેનતુ હોય છે. ટેકનીકલ લાઇન લોખંડ મશીનરી જેવી લાઇનમાં વિશેષ સફળતા મેળવે છે. અહીં શનિ કંઇ રાશિનો છે તે ખુબ જ મહત્વનું છે. જો જન્મના ચંદ્રથી દશમા સ્થાનમાં સૂર્ય હોય તો વ્યકિત પોતાનો બીઝનેશ કરે છે. અથવા તો કોઇ સારી ઉચ્ચી પોસ્ટ ઉપર હોય છે. જો ચંદ્ર પોતાની રાશિમાં હોય અથવા તો છઠ્ઠા સ્થાનમાં હોય તો વિદેશથી લાભ મળે છે. વિદેશ સાથેના કનેકશનો લાભ અપાવે છે. અહીં ચંદ્રની મહાદશા વિશેષ લાભ આપે છે. કયારેક ચંદ્ર ગુરૂની યુતિ વધુ પડતી લાલચ મહત્વકાંક્ષાઓ આપે છે. લોભી પ્રકૃતિ પણ હોય શકે સ્વાર્થ વૃતિ ઉભી કરે છે.