Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ૩૧ જુલાઇ-ર૦ર૧ શનિવાર
અષાઢ વદ-૮
આઢવ વૃધ્ધિ તિથિ છે
કાલાષ્ટમી
જન્માષ્ટમીની વધાઇ
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-મેષ
મંગળ-સિંહ
બુધ-કર્ક
ગુરૂ-કુંભ
શુક્ર-સિંંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૧૯,
સૂર્યાસ્ત-૭-ર૭,
જૈન નવકારશી- ૭-૦૭
ચંદ્ર રાશિ-મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-અશ્વિની
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૭ થી અભિજીત ૧૩-૧૯ સુધી ૭-પ૮ થી શુભ-૯-૩૬ સુધી
૧ર-પ૩ થી ચલ-લાભ-અમૃત
૧૭-૪૮ સુધી, ૧૯-ર૭ થી લાભ-ર૦-૪૮ સુધી, રર-૧૦ થી શુભ-અમૃત શુભ ર૪-પ૩ સુધી
શુભ હોરા
૭-રપ થી ૮-૩૧ સુધી, ૧૦-૪ર થી ૧૩-પ૯ સુધી, ૧પ-૦૪થી ૧૬-૧૦ સુધી ૧૮-ર૧ થી ર૧-૧૬ સુધી,
બ્રહ્માંડના સીતારા
અહીં ઘણા લોકો જયોતિષ શાસ્ત્રમાં ખુબજ શ્રધ્ધા ધરાવતા હોય છે અને તે સારી વાત છે. પણ તેની સાથે સાથે વ્યકિતએ પણ પોતાની અંદર એક વિશ્વાસ ઉભો કરવો જોઇએ ઘણી વખત ગ્રહો સારા હોવા છતાં પણ પ્રગતિ નથી થતી અહીં સારા ગ્રહોની સાથે સાથે વ્યકિતએ કર્મ કરવુ પડશે. આળસવૃતિ ને લઇને પ્રગતિ નથી થતી અથવા એમ પણ કહી શકાય કે આળસવૃતિને લઇને સારા ગ્રહો પણ મદદ કરતા નથી રોજ સવારે નિયમિત વહેલા ઉઠવાથી ગ્રહોની સ્થિતિ જરૂરથી મદદ કરે છે. સવારે સૂર્ય નમસ્કાર કરવા અને ગાયત્રી મંત્ર રોજ મનમાં બોલવો કોઇ પણ વ્યકિતને આપણી શકિત અને આવડત પ્રમાણે મદદ કરવી. તમોએ કરેલી મદદ કદાપી વ્યર્થ નથી જતી રોજ પક્ષીને ચણ પણ નાખી શકાય.