Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા.૩૦-૬-ર૦રર ગુરૂવાર
અષાઢ સુદ-૧ - ઇષ્‍ટ
કચ્‍છી હાલારી નવુ વર્ષનો પ્રારંભ
હાલારી સંવત ર૦૭૯
ગુરૂ પુષ્‍યામૃત
યોગ રપ-૦૬ થી સૂર્યોદય
સિધ્‍ધિ યોગ
સૂર્યોદય થી રપ-૦૭ સુધી
અષાઢ મહિનાની નવરાત્રી પ્રારંભ
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-મિથુન
મંગળ-મેષ
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-વૃષભ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૭
સૂર્યાસ્‍ત-૭-૩૩
જૈન નવકારશી- ૬-પપ
ચંદ્ર રાશિ- મિથુન (ક.છ.ધ.)
૧૮-ર૩ થી કર્ક (ઙ હ.)
નક્ષત્ર-પુનર્વસ
રાહુ કાળઃ
૧૪-૩૧થી ૧૬-૧ર સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-ર૪થી ૧૩-૧૭ સુધી ૬-૦૭ થી શુભ ૭-૪૮ સુધી
૧૧-૧૦ ચલ લાભ અમૃત ૧૬-૧ર સુધી ૧૭-પ૩ થી શુભ-અમૃત-ચલ રર-૧ર સુધી
શુભ હોરા
૬-૦૭ થી ૭-૧પ સુધી,
૯-ર૯ થી ૧ર-પ૧ સુધી,
૧૩-પ૮ થી ૧પ-૦પ સુધી
૧૭-૧૯ થી ર૦-ર૭ સુધી
બ્રહ્માંડના સિતારા
ખુબ જ સામાન્‍ય અને સરળ લાગતી જન્‍મ કુંડલીમાં ઘણા બધા રહસ્‍યો છૂપાયેલા હોય છે અને વર્ષોના અનુભવ પછી આ બધા રહસ્‍યોની સમજણ આવી શકે છે. જન્‍મનાગ્રહો અને મહાદશાથી જાણકારી જીવનમાં જરૂરથી બદલાવ લાવી શકે છે. જન્‍મના ગ્રહોમાં ચંદ્ર - મંગળ - ગુરૂ-ચંદ્ર કે પછી શુક - બુધ આ બધા ગ્રહો રાજયોગ બનાવે છે તો તેની સાથે જન્‍મના સૂર્ય અને મંગળ પણ ખુબ જ સારી સમૃધ્‍ધી આપે છે જેથી અંગારક યોગ જેવા ભ્રામક શબ્‍દોની જાળમાં ન ફસાય જવાય તેનું ધ્‍યાન રાખવું હતાશ કદી ન થવું જીવનમાં સમયનો બદલાવ જરૂર આવી શકે છે.