Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્‍વીસન-ર૦૧૮
તા.૩૦-૬-ર૦૧૮ શનિવાર
બીજો જેઠ વદ-ર
આજે ચંદ્ર પૃથ્‍વીથી અતિ દૂર જોવા મલશે, ભદ્રા-ર૮-૩૯થી ે
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-મકર
મંગળ-મકર
બુધ-મિથુન
ગુરૂ-તુલા
શુક્ર-કર્ક
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૬-૦૭
સૂર્યાસ્‍ત-૭-૩૩
જૈન નવકારશી-૬-પપ
ચંદ્ર રાશિ- મકર (ખ,જ)
નક્ષત્ર-શ્રવણ
કાર્યોનો શુભ સમય
૭-૪૮ થી ૯-ર૯ સુધી, શુભ-૧ર-પ૧ થી ચલ-લાભ-અમૃત-૧૭-પ૩ સુધી, ૧૯-૩૪ થી લાભ-ર૦-પ૩ સુધી, રર-૧૩ થી શુભ-અમૃત-૦-પ૧,
શુભ હોરા
૭-૧પ થી ૮-રર સુધી, ૧૦-૩૬ થી ૧૩-પ૮ સુધી, ૧પ-૦પથી ૧૬-૧૩ સુધી, ૧૮-ર૭ થી ર૧-૧૦ સુધી
જ્જ બ્રહ્માંડના સિતારા : -
જન્‍મકુંડલીમાં જે રીતે પ્રથમ સ્‍થાન મહત્‍વનું છે તે રીતે સાતમુ સ્‍થાન પણ ખૂબજ મહત્‍વનું છે. પતિ-પત્‍નીની સક્રીય જાતીયતા માટે આ સ્‍થાન મહતવનું છે. એક-ચાર-સાત અને બારમા સ્‍થાનમાં રહેલ મંગળ સાતમા સ્‍થાન ઉપર અસર કરે છે. મંગળ એકદમ એકટીવ ગ્રહ છે. લગ્નજીવન સિવાય પણ મંગળ વ્‍યકિતના જીવનમાં ખૂબજ અગત્‍યનો ભાગ ભજવે છે પુરૂષત્‍વ અનેસ્ત્રીત્‍વ માટે મંગળ કયાં સ્‍થાનમાં અને કંઇ રાશિમા છે તે ઉપરાંત તેની આજુબાજુના ગ્રહોની સ્‍થિતિ કેવી છે તે પણ ખાસ જોવું જોઇએ. આ બધાની સાથે પરિવારના સભ્‍યોની વિચારધાર કેવી છે તે બાબત વહેવારીક રીતે તપાસ કરવી જોઇએ તે ખૂબજ જરૂત છે.