Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૫
ઇસ્‍વીસન-ર૦૨૩
તા.૩૦-૫-ર૦ર૩ મંગળવાર
જેઠ સુદ-૧૦
ગંગા દશહરા પૂર્ણ
ગંગા પૂજન-રવિયોગ અહોરાત્ર
ભદ્રા રપ-૩૩ થી
શુક્ર કર્કમાં પ્રવેશ
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-કન્‍યા
મંગળ-કર્ક
બુધ-મેષ
ગુરૂ-મેષ
શુક્ર-મિથુન
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૪
સૂર્યાસ્‍ત-૭-૨૩
જૈન નવકારશી- ૬-૫૨
ચંદ્ર રાશિ- કન્‍યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-હસ્‍ત
રાહુ કાળ ૧૬-૦૫થી ૧૭-૪૫સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧૨-૧૮ સુધી ૧૩-૧૧ સુધી ૯-૨૪ થી ચલ-લાભ-અમૃત
૧૪-૨૫ સુધી ૧૬-૦૫ થી
શુભ ૧૭-૪૫ સુધી ૨૦-૪૫ થી લાભ ર૨-૦૫ સુધી ર૩-૨૫ થી શુભ -અમૃત-ચલ ર૭-૨૪ સુધી
શુભ હોરા
૮-૧૮ થી ૧૧-૩૮ સુધી,
૧૨-૪૪ થી ૧૩-૫૧ સુધી,
૧૬-૦૫ થી ૧૯-૨૫ સુધી
૨૦-૧૮ થી ર૧-૧૧ સુધી
બ્રહ્માંડના સિતારા
જો જીવનમાં સફળતા મેળવવી હોય તો તમારા પોતાની ઉપર વિશ્વાસ કેળવતા શીખો વાંચકોને ખ્‍યાલ જ હશે કે આપણા માનનીય વડાપ્રધાન કોઇપણ જાતના નંગ નથી પહેરતા પણ સતત ઇમાનદારી પૂર્વક પોતાના કાર્યને વળગી રહે છે અને સાથે સાથે ઇશ્વર ઉપર અતૂટ શ્રધ્‍ધા ધરાવે છે. મારી પાસે ઘણા લોકો એવા પણ આવે છે કે નંગના ચકકરમાં પડી ગયા હોય ૧૦ રૂા. ના નંગના દશ હજાર દીધા હોય અને પછી તેમને લાભ થવાને બદલે તકલીફો થઇ હોય અને પછી ખબર પડે કે મૂર્ખ બની ગયેલ છીએ મિત્રો તમારી અંદર જ બધી શકિતઓ પડેલ છે.