Gujarati News

Gujarati News

સોમવારનું પંચાગ
તા. ૩૦-૧-ર૦ર૩ સોમવાર
મહાસુદ-૯
મહાનંદા નોમ
રવિયોગ - અહોરામ
માધ નવરાત્રી પૂર્ણ
સૂર્યોદય ૭-૨૮ સૂર્યાસ્‍ત ૬-૩૨
જૈન નવકારશી ૮-૧૬
ચંદ્ર રાશિ વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-કૃતિકા
રાહુ કાળ ૮-૫૨ થી ૧૦-૧૫ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૪૦ થી ૧૩-૨૫ સુધી ૭-૨૮ થી અમૃત ૮-૫૨ સુધી
૧૦-૧૫ થી શુભ ૧૧-૩૯ સુધી,
૧૪-૨૬ થી ચલ-લાભ-અમૃત-ચલ ૨૦-૧૩ સુધી ર૩-૨૬ થી
લાભ-ર૫-૦૨ સુધી
શુભ હોરા
૭-૨૮ થી ૮-૨૪ સુધી ૯-૨૦ થી
૧૦-૧૫ સુધી ૧ર-૦૭ થી ૧૪-૫૪ સુધી ૧૫-૪૯ થી ૧૬-૪૫ સુધી
બ્રહ્માંડના સીતારા
ઘણી લોકો જયોતિષ પાસે જઇને પોતાના ગ્રહો કે વિચારોને નબળા બનાવી નાખે છે. ગ્રહો સારા હોવા છતાં તેમને એવું કહેવામાં આવે છે કે તમારા ગ્રહો નબળા છે. કાલસર્પ યોગ છે. આવા નામ સાંભળીને જન્‍માક્ષર બતાવવા આવનાર મુઝાઇ જાય છે. અહીં વાંચકોને જણાવવાનું કે તમારે તમારા ગ્રહો સારા છે. તેવું વિચારવું અને તેવુ સમજદારી પૂર્વકનું માર્ગદર્શન લેવું કોઇ પણ ગ્રહોની મહાદશા અને તેની અંતર દશા કંઇ છે તે ધ્‍યાનમાં લેવી અને મેડીટેશન કરવું રોજ શકિત પ્રમાણે વ્‍યકિતને મદદ કરવી. પોતાની અંગત નોલેજને વધારવાની કોશીષ કરવી થોડામાં ઘણુ સમજવાની કોશીષ કરવી. ગાયત્રી મંત્ર રોજ બોલવો. (ક્રમશ)