Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૩૦-૧-ર૦રર રવિવાર
પોષ વદ-૧૩
મેરૂ તેરશ (જૈન)
શિવરાત્રી
ગાંધીજી નિર્વાણ દિન
ભદ્રા-૧૭-ર૯ થી ર૭-પ૪
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-ધન
મંગળ-ધન
બુધ-મકર
ગુરૂ-કુંભ
શુક્ર-મકર
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-ર૮
સૂર્યાસ્‍ત- ૬-૩ર,
જૈન નવકારશી- ૮-૧૬
ચંદ્ર રાશિ-ધન (ભ.ફ.ધ.ઢ.)
ર૯-૪૬ થી મકર (ખ.જ.)
નક્ષત્ર-પૂર્વાષાઢ,
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૩૮ થી ૧૩-રર સુધી ૮-પ૧ થી ચલ-લાભ-અમૃત ૧૩-૦૦ સુધી ૧૪-ર૩ થી શુભ-
૧પ-૪૧ સુધી ૧૮-૩૩ થી શુભ-અમૃત-ચલ ર૩-ર૩ સુધી
શુભ હોરા
૮-ર૩ થી ૧૧-૦૯ સુધી, ૧ર-૦પ થી ૧૩-૦પ સુધી, ૧૪-પ૧ થી ૧૭-૩૭ સુધી, ૧૮-૩૩ થી ૧૯-૩૭ સુધી
બ્રહ્માંડના સીતારા
આગળ જણાવેલ તે મુજબ જન્‍મના ગ્રહોને લઇને વ્‍યકિતનું વ્‍યકિતત્‍વ કેવુ હશે તે જાણવુ જરૂર રહે છે અને તે લગ્ન, મેળાપકમાં ખુબ જ લાભ દાયક રહે છે. ફકદ દોકડા મળે છે. અને શનિ મંગળ છે. કે કેમ ? તેના ઉપરથી મેળાપક ન કરવો. મેળાપક એ ખુબ જ સમજદારી અને વર્ષોના અનુભવ પછી ફળાદેશ થઇ શકે છે. જો જન્‍મ કુંડલીમાં ગ્રહોની સ્‍થિતિ ઉપરથી વ્‍યકિત લાગણીવાળી છે કે કેમ ? તે પહેલા જાણવું જરૂરી રહે ઘણા લોકોના ગ્રહોમાં જન્‍મ અને જીદદી રહે તે ગ્રહો હોય છે. તો આવી વ્‍યકિત પાસે શું અપેક્ષાઓ રાખવી અહીં સમજણ શકિત ખૂબજ જરૂરી છે.