Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૨૯-૯-ર૦૧૮ શનિવાર
ભાદરવા વદ-ચોથ સવારે ૮-૦૪ સુધી, પાંચમનું શ્રાદ્ધ, કૃતિકા શ્રાદ્ધ, સ્થિર યોગ-૮-૦૪ સુધી
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-મેષ
મંગળ-મકર
બુધ-કન્યા
ગુરૂ-તુલા
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૮, સૂર્યાસ્ત-૬-૩૬
જૈન નવકારશી-૭-ર૬
ચંદ્ર રાશિ-મેષ (અ,લ,ઇ)
૮-રપ થી વૃષભ-(બ,વ,ઉ)
નક્ષત્ર-કૃતિકા
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૦૯ થી શુભ-૯-૩૮ સુધી,
૧ર-૩૭થી ચલ-લાભ-અમૃત-
૧૭-૦૬ સુધી, ૧૮-૩૬થી લાભ-ર૦-૦૬ સુધી, ર૧-૩૭થી શુભ-અમૃત-૦-૩૮ સુધી
શુભ હોરા
૭-૩૯થી ૮-૩૮ સુધી, ૧૦-૩૮થી ૧૩-૩૭ સુધી, ૧૪-૩૭ થી ૧પ-૩૭ સુધી, ૧૭-૩૬ થી ર૦-૩૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
કન્યા લગ્ન વાળી કુંડલીમાં ચંદ્ર-શુક્ર અને બુધ બીરાજમાન છે. લાભ સ્થાનનો માલીક ચંદ્ર લગ્નમાં લગ્નેશ સાથે બીરાજમાન છે. જન્મનો શનિ કર્કનો લાભ સ્થાનમાં યોગ કારક બને છે. જન્મના ગુરૂ તુલા રાશિનો છે. જન્મના ચંદ્રથી મંગળનું સ્થાન કેન્દ્રમાં છે. મંગળ મિથુન રાશિમાં છે. જન્મનો સૂર્ય બારમે છે પણ સ્વગૃહી છે. ટુંકમાં આર્થિક રીતે ખૂબજ સારૂ છે કારણ કે લગ્નેશ અને લાભે શનિ યુતિ કેન્દ્રમાં છે જે રાજયોગ બનાવે છે. જોકે સ્વભાવ બાબત કરકસર કર્તા લોભી પ્રવૃતિ છે જેથી જયાં પૈસા વાપરવાના હોય ત્યાં પૈસા વાપરતા નથી. વિદેશથી લાભ-જમીન મકાનથી લાભ બતાવે છે.