Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.ર૯-પ-ર૦૧૮,મંગળવાર
અધિક જેઠ સુદ-પૂનમ
પૂનમ સાંજે ૭-પ૦ સુધી રહેશે, વિંછુડો, ભદ્રા-૭-૧ર સુધી, અન્વાધાન, વ્રતની
પૂનમ-મત્યાદિ,
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-મકર
બુધ-વૃષભ
ગુરૂ-તુલા
શુક્ર-મિથુન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૪
સૂર્યાસ્ત-૭-૨૩
જૈન નવકારશી-૬-પર
ચંદ્ર રાશિ- વૃશ્ચિક (ન,ય)
નક્ષત્ર-અનુરાધા
કાર્યોનો શુભ સમય
૯-ર૪ થી ચલ-લાભ-૧૪-રપ સુધી, ૧૬-૦પ થી શુભ-૧૭-૪પ સુધી, ર૦-૪પ થી લાભ-રર-૦પ સુધી,
શુભ હોરા
૮-૧૮થી ૧૧-૩૮ સુધી,૧ર-૪પથી ૧૩-પ૧ સુધી,૧૬-૦પથી ૧૯-રપ સુધી,ર૦-૧૮ થી ર૧-૧ર સુધી,
બ્રહ્માંડના સિતારા
અહીં ફળકથન ખોટુ પડવાના અથવા તો સરખા ગ્રહો હોવા છતાં ફળકથન અલગ અલગ હોઇ શકે તેનું કારણ કફળકથ બાબત મહાદશા આંતરદશાને ધ્યાનમાં લેવી જોઇએ તે ઉપરાંત જન્મ સમયનું નક્ષત્ર કંઇ સ્થિતિમાં છે તે ખાસ જોવું જોઇએ જન્મકુંડલીમાં તારાબળ કેટલુ મલે છે તે પણ ખાસ જોવું જોઇએ ગ્રહો મિત્ર રાશિમાં છે કે કેમ ? ગ્રહોની કંઇ સ્થિતિ છે તે ખાસ જોવી જોઇએ ગ્રહો ઉચ્ચના હોય તો ફળાદેશ બાબત એમ કહી શકાય કે જન્મકુંડલીના ગ્રહો સારા છે જેને લઇને વ્યકિતનું જીવન સારૂ રહેવાનું છે. કયો સમય વધુ સારો રહેશે તે માટે મહાદશા અને અંતરદશા તારા બળ વગેરે બબતો ધ્યાનમાં લેવી જોઇએ.