Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ર૯-૧-ર૦રર શનિવાર
પોષવદ-૧ર
શુક્ર માર્ગી
શનિ પ્રદોષ
બુધ ઉદય (પૂર્વ)
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-ધન
મંગળ-ધન
બુધ-મકર
ગુરૂ-કુંભ
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-ર૮
સૂર્યાસ્‍ત-૬-૩૧
જૈન નવકારશી- ૮-૧૬
ચંદ્ર રાશિ- ધન (ભ.ફ.ધ.ઢ.)
નક્ષત્ર-મુળ
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૩૮ થી ૧૩-રર સુધી ૮-પ૧ થી શુભ ૧૦-૧૪ સુધી
૧૩-૦૦ થી ચલ-લાભ-અમૃત
૧૭-૦૯ સુધી ૧૮-૩ર થી લાભ
ર૦-૦૯ સુધી ર૧-૪૬ થી
શુભ-અમૃત- ર૪-પ૯ સુધી
શુભ હોરા
૮-ર૩ થી ૯-૧૯ સુધી ૧૧-૦૯ થી ૧૩-પપ સુધી ૧૪-પ૧ થી ૧પ-૪૬ સુધી, ૧૭-૩૭ થી ર૦-૪૧ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલીમાં ચોથા સ્‍થાનનું ખુબ જ મહત્‍વ રહેલ છે. અહીં જો ચંદ્રની સ્‍થિતિ ચોથા સ્‍થાનમાં હોય તો મિલકતથી લાભ રહે છે. તેની સાથે સાથે માતાનો સહકાર પણ સારો મળે છે. જો તેની સાથે ચંદ્ર અને મંગળનો યોગ બને છે તો જમીન મકાનના કાર્યોથી લાભ મળે છે. અહીં જો ચંદ્ર શનિ કે રાહુની દૃષ્‍ટિ હોય તો ખુબ જ બુધ્‍ધિશાળી વ્‍યકિતત્‍વ રહે છે. જો જન્‍મના ચંદ્ર રાહુ સાથે હોય તો હમેંશા જયાં હોય ત્‍યાં કાંઇકને કાંઇક પ્રશ્નો ઉભા કરી શકે છે. ખુબ જ મહત્‍વકાંક્ષાઓ રાખે છે. અને જેને લઇને ખોટા ખર્ચાઓ પણ કરે છે. અને પૈસા ભેગા કરવાની ટેવ પણ રહે છે. અહીં દેશદ્રોહી પણ બની શકે છે. અહીં મેળાપક બાબત આ બધી વસ્‍તુને ધ્‍યાનમાં લેવી જોઇએ.