Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૮-૭-ર૦ર૦,મંગળવાર
શ્રાવણ સુદ-૯
બગીચા નોમ-નકુલ નોમ , વિંછુડો પ્રારંભ -ર૬-પ૧, શ્રીનાથજીનો મહોત્સવ
સૂર્ય-કર્ક
ચંદ્ર-તુલા
મંગળ-મીન
બુધ-મિથુન
ગુરૂ-ધન
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧૮,
સૂર્યાસ્ત-૭-ર૮
જૈન નવકારશી-૭-૦૬
ચંદ્ર રાશિ-તુલા (ર.ત.)
ર૬-પ૧થી વૃશ્ચિક (ન.ય.)
નક્ષત્ર-સ્વાતી
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-ર૭થી ૧૩-ર૦ સુધી
૯-૩૬થી ચલ-લાભ-અમૃત-૧૪-૩ર સુધી, ૧૬-૧૧થી શુભ-૧૭-૪૯ સુધી, ર૦-૪૯થી લાભ-રર-૧૧ સુધી, ર૩-૩ર થી શુભ-અમૃત-ચલ-ર૭-૩૬ સુધી,
શુભ હોરા
૮-૩૦ થી ૧૧-૪૭ સુધી, ૧ર-પ૩ થી ૧૩-પ૯, ૧૬-૧૧થી ૧૯-ર૮ સુધી, ર૦-રર થી ર૧-૧૭
બ્રહ્માંડના સિતારા
જીવનમાં સંવેદનશીલતાની સાથે સાથે દયા અને પરોપકાર જેવા ઇશ્વરીય ગુણો જીવનમાં સફળતા અપાવે છે. આ બધાની સાથે આપણી અંદર રહેલી શકિતઓનો શુભ ઇરાદો રાખીને પુરૂષાર્થ કરવો જોઇએ. ફકત ગ્રહો ખૂબજ સારા છે એટલે મહેનત કે કર્મ ન કરવું તે જરૂરી નથી ભગવાન શ્રી કૃષ્ણાએ કહ્યું છે કે દેવ મનુષ્ય તારે કર્મ તો કરવું જ પડશે જો તું કર્મ કરીશ તો જ હું તને ફળ આપીશ મલલબ સ્પષ્ટ છે કે ઇમાનદારી પૂર્વક કરેલી મહેનતનું ફળ જરૂરથી મલે છે તો ઘણી વખત એવા ગ્રહો હોય છે કે જેને લઇને વ્યકિત આળસુ થઇ જાય છે. કામ કરવાની ઇચ્છા નથી થતી તો જરૂરથી તમારે ગેબી શકિતની મદદ મેળવવી પડશે. (ક્રમશ)