Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૨૮-૬-ર૦રર મંગળવાર
જેઠ વદ ૩૦
દર્શ અમાવાસ્‍યા
અમાસ વૃધ્‍ધિતિથિ છે
અન્‍વાધાન
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-મિથુન
મંગળ-મેષ
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-વૃષભ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૭
સૂર્યાકસ્‍ત- ૭-૩ર
જૈન નવકારશી- ૬-પપ
ચંદ્ર રાશિ -મિથુન (ક.છ. ધ.)
નક્ષત્ર-મૃગશીર્ષ
રાહુકાળ ૧૬-૧રથી ૧૭-પ૩ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત૧ર-ર૩થી ૧૩-૧૭ સુધી
૯-ર૮ થી ચલ-લાભ-અમૃત
૧૪-૩૧ સુધી ૧૬-૧ર થી શુભ
૧૭-પ૩ સુધી, ર૦-પ૩ થી લાભ રર-૧ર સુધી ર૩-૩૧ થી શુભ
ર૪-પ૦ સુધી
શુભ હોરા
૮-ર૧ થી ૧૧-૪૩ સુધી, ૧ર-પ૦ થી ૧૩-પ૭ સુધી ૧૬-૧ર થી
૧૯-૩૪ સુધી ર૦-ર૬ સુધી
ર૧-૧૯ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મકુંડલીમાં શનિ - ગુરૂનો પરિવર્તન યોગ એક જબર જસ્‍ત રાજયોગ બનાવે છે હવે આ રાજયોગ બને છે. પણ તે મેળવવા વ્‍યકિતએ પોતે મહેનત કરવી પડે વ્‍યકિત જયારે ટોચ ઉપર પહોંચે છે. ત્‍યારે બધા લોકોનું ધ્‍યાન ટોચ ઉપર હોય છે. અને ટોચ ઉપર પહોંચ્‍યા પછી તેને જાળવવા વધુ મહેનત કરવી પડે છે. જેઓ સફળ થયા છે. તેઓના કામના કલાકો કેટલા હોય છે. અને સખ્‍ત મહેનત અને નસીબ પણ ત્‍યારે જ સાથ આપે છે. તમો આર્થિક રીતે સધ્‍ધર હો તો જરૂર તમો કોઇ જરૂરીયાત વાળી વ્‍યકિતને મદદ કરજો. મહેનત અને ઇમાનદારીનો કોઇ વિકલ્‍પ નથી હોતા આજે મંગળવારી અમાસ અને આવતીકાલે પણ અમાસ છે. જે બુધવારી અમાસ છે. આજના દિવસે ઇશ્વરને પ્રાર્થના કરવી. દાન પુન કરવું.