Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.ર૮-પ-ર૦૧૯ મંગળવાર
વૈશાખ વદ-૯, પંચક,
ભદ્રા-પ્રારંભ ર૬-૩૦
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-કુંભ
મંગળ-મિથુન
બુધ-વૃષભ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મેષ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦પ,
સૂર્યાસ્ત-૭-ર૩,
જૈન નવકારશી-૬-પ૩
ચંદ્ર રાશિ-કંુભ (ગ,સ)
૧ર-૧૮થી મીન (દ,ચ,ઝ,થ)
નક્ષત્ર-પૂર્વાભાદ્રપર
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-રપથી ચલ-લાભ-અમૃત-૧૪-રપ સુધી, ૧૬-૦પ થી શુભ-૧૭-૪પ સુધી, ર૦-૪૪ થી લાભ-રર-૦૪ સુધી, ર૩-ર૪થી શુભ-૦-૪૪ સુધી
શુભ હોરા
૮-૧૮થી ૧૧-૩૮ સુધી, ૧ર-૪પ થી ૧૩-પ૧ સુધી, ૧૬-૦પ થી ૧૯-ર૪ સુધી, ર૦-૧૮થી ર૧-૧૧ સુધી
બ્રહ્માંડના સિતારા
લગ્નમાં કોઇ જાતનો વહેમ કે શંકા રહેતી હોય કે જેને લઇને મનમાં અશાંતિ રહેતી હોય તો જન્માક્ષર ઉપરથી કાઉન્સેલીંગ કરાવી લેવું. ઇશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખવી કોઇ જરૂરીયાત વાળી વ્યકિતને મદદ કરવી. ઘરમાં સત્યનારાયણની કથા કરાવી લેવી કોઇ મોટા ચક્કારમાં ન પડવું હોય તો સમજદારી પૂર્વક રૂદ્રી કરવી કે કરાવી લેવી કોઇ સારી વ્યકિત પાસે કાર્ય કરાવવું કોઇ મનનો વહેમ ન રહે તે બાબતે ધ્યાનમાં રાખવું. ઘરમાં અશાંતિ રહેતી હોય તો રોજ ઇશ્વરના સ્મરણ જાપ કરવા ધુપ-દીવા કરવા બે હાથ જોડીને ઇશ્વરની પ્રાર્થના કરવી.