Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા. ૨૮-૪-ર૦૧૮,શનિવાર
વૈશાખ સુદ-૧૩,
સવારે ૭-૧૩ સુધી,
નૃસિંહ જયંતિ,
રવિયોગ-૧૩-પ૩ થી
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-કન્યા
મંગળ-ધન
બુધ-મીન
ગુરૂ-તુલા
શુક્ર-વૃષભ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧૯
સૂર્યાસ્ત-૭-૧૧
જૈન નવકારશી-૭-૦૮
ચંદ્ર રાશિ-કન્યા (પ,ઠ.ણ)
રપ-પ૮થી તુલા (ર,ત)
નક્ષત્ર-હસ્ત
માંગલીક કાર્યોનો શુભ સમય
૭-પ૭ થી શુભ-૯-૩૧ સુધી,
૧ર-૪પ થી ચલ-લાભ-અમૃત-
૧૭-૩૪ સુધી ૧૯-૧૧ થી ર૦-૩૪ સુધી લાભ-ર૧-પ૭થી શુભ-અમૃત-ર૪-૪૪ સુધી
શુભ હોરા
૭-ર૩ થી ૮-ર૭ સુધી,
૧૦-૩૬ થી ૧૩-૪૯ સુધી,
૧૪-પ૩ થી ૧પ-પ૮ સુધી,
૧૮-૦૬ થી ર૧-૦ર સુધી,
બ્રહ્માંડના સિતારા
ઘણી વખત વ્યકિત પોતાના જીવનમાં પોતે જ અડચણો ઉભી કરે છે. જો જન્મકુંડલીમાં ચંદ્રની ઉપર શનિ કે રાહુની દૃષ્ટિ હોય કે સાથે હોય તો આવી વ્યકિત કોઇપણ નિર્ણયો લઇ શકતી નથી. જન્મ લગ્નથી પાંચમા સ્થાનમાં કોઇ પણ હોય પણ જો તુલાનો શુક્ર હોય તો આવી વ્યકિત આર્થિક રીતે ખૂબજ સદ્ધર હોય છે તેની પર્સનાલીટી ગજબની હોય છે. જો લગ્નનો માલીક પાંચમે હોય તો લવ મેરેજના યોગ બને છે. અથવા એમ કહી શકાય કે તેના મનમાં કોઇ વ્યકિતનું વ્યકિતત્વ છવાયેલુ રહે છે આવી વ્યકિતઓ ખૂબજ બુદ્ધિશાળી હોય છે. ચંદ્ર જો યોગ કારક હોય તો વિદેશ કે દરિયાઇ જગ્યાએથી લાભ મેળવે છે.