Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૭-૧ર-ર૦ર૦ રવિવાર
માગસર સુદ-૧૩, પ્રદોષ
રવિયોગ પ્રારંભ ૧૩-૧૯
સૂર્ય-ધન
ચંદ્ર-વૃષભ
મંગળ-મીન
બુધ-ધન
ગુરૂ-મકર
શુક્ર-વૃશ્ચિક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૨૬,
સૂર્યાસ્ત-૬-૦ ૯,
જૈન નવકારશી-૮-૧૪
ચંદ્ર રાશિ-વૃષભ (અ.લ.ઇ.)
નક્ષત્ર-કૃતિકા,
દિવસ- ૧૩-ર૦ પછી શુભ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૭ થી અભિજીત-૧૩-૧૦ સુધી,
૮-૪૭ થી ચલ-લાભ-અમૃત-૧ર-૪૮ સુધી, ૧૪-૦૯ થી શુભ-૧પ-ર૯ સુધી, ૧૮-૧૦થી શુભ-અમૃત-ચલ-ર૩-૦૯ સુધી
શુભ હોરા
૮-ર૦ થી ૧૧-૦૧ સુધી, ૧૧-પ૪ થી ૧ર-૪૮ સુધી, ૧૪-૩૬ થી ૧૭-૧૭ સુધી, ૧૮-૧૦થી ૧૯-૧૭ સુધી,
બ્રહ્માંડના સીતારા
ઘણી વખતે વ્યકિત જન્માક્ષર બતાવીને ટેન્શનમાં આવી જાય છે કારણ કે જન્માક્ષર જોનાર વ્યકિત પોતાની પાસે જન્માક્ષર બતાવવા આવેલ વ્યકિતના ગ્રહોની સ્થિતિ સારી નથી તેવુ કહે છે ભડકાવી દયે તેવા નામોની યાદી આપે છે કાલસર્પ યોગ, બંગારક હોય, ભિક્ષુક યોગ, વીશયોગ, વગેરે નામોની યાદી આપે છે હવે ખરેખર તો આવુ કશુ જ નથી હોતુ ખરેખર તો અમુક ગ્રહો મહાદશા અંતર દશાને કનેકટ થઇને શુ ફળ આપશે અને કોઇ પણ ખર્ચ વગરના ઉપાયો જણાવવા જોઇએ અને તે બાબત વ્યકિતની શુભેચ્છા પણ મહત્વની હોય છે. વ્યકિતના તટસ્થતા તેનુ પોતાનું ગણીત મતલબ કે જ્ઞાન કેવુ છે તે ખુબ જ જરૂરી છે. વર્ષેાની તપસ્યા પછી કુળીદેશ ઇશ્વર કૃપાથી શકય બને કે રોજ સૂર્ય નમસ્કાર કરવા.