Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૭
તા.૨૭/૧ર/ર૦૧૭ બુધવાર
પોષ સુદ-૯, પંચક-રપ-૩૭ સુધી,
રવિયોગ-અહોરાત્ર, કુમાર યોગ-રપ-પપ થી સૂર્યોદય
સૂર્ય-ધન
ચંદ્ર-મીન
મંગળ-તુલા
બુધ-વૃશ્ચિક
ગુરૂ-તુલા
શુક્ર-ધન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૨૬
સૂર્યાસ્ત-૬-૦૯
જૈન નવકારશી-૮-૧૪
ચંદ્ર રાશિ-મીન (દ.ચ.ઝ.થ.)
રપ-૩૭ થી મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-રેવતિ
માંગલીક કાર્યોનો શુભ સમય
૭-ર૬ થી લાભ-અમૃત-૧૦-૦૭ સુધી, ૧૧-ર૮ થી શુભ-૧ર-૪૮ સુધી, ૧પ-૩૦ થી ચલ-લાભ-૧૮-૧૧ સુધી, ૧૯-પ૦થી શુભ-અમૃત-ચલ ૦-૪૯ સુધી,
શુભ હોરા
૬-ર૬ થી ૯-૧૩ સુધી,
૧૦-૦૭ થી ૧૧-૦૧ સુધી,
૧ર-૪૮ થી ૧પ-૩૦ સુધી,
૧૬-ર૩ થી ૧૭-૧૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
હું વર્ષોના અનુભવ પછી લખુ છું કે જો કોઇ યંત્ર કે પથ્થર કે કાચના ટુકડા પહેરવાથી જીવનમાં પ્રગતિ થતી હોય તો પછી ઇશ્વરને કોઇ માનત જ નહીં અને ભગવાન જેવી કોઇ વસ્તુની હસ્તી જ ન રહેત. જોકે નંગ કે વીટી વહેચવા વાળા તો પોતાની આજીવીકા માટે નંગ વહેચે છે અને કદાચ લોકોને તેનાથી માનસિક હેયા ધારણ મલતી હોય પણ હાલ જે રીતે લોકોને મુર્ખ બનાવવાળા આવે છે અને પછી જે તકલીફો જીવનમાં શરૂ થાય છે તેનો અંત જ નથી આવતો જેથી જયોતિષ પાસે જતા પહેલા સમજદારી કેળવવી જરૂરી છે. શ્રદ્ધા રાખવી પણ અંધશ્રદ્ધામાં પડી ન જવાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું રોજ સૂર્ય નમસ્કાર કરવા અને પક્ષીને ચણ નાખવું.