Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૦
તા.ર૭-૧૧-ર૦ર૦ શુક્રવાર
કારતક સુદ-૧ર,
પ્રદોષ-વ્યતિપાત ૮-ર૯ સુધી, રવિયોગ-ર૪-ર૩થી
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-મેષ
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૦૮,
સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી-૭-પ૬
ચંદ્ર રાશિ-મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-અશ્વિની
દિવસ-૮-૩૦ પછી શુભ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૩થી ૧ર-પ૬ અભિજીત
૭-૦૮થી ચલ-લાભ-અમૃત-૧૧-૧૩ સુધી, ૧ર-૩પ થી શુભ-૧૩-પ૬ સુધી, ૧૬-૩૯થી ચલ-૧૮-૦૧ સુધી, ર૧-૧૮થી લાભ-રર-પ૬ સુધી
શુભ હોરા
૭-૦૮થી ૯-પર સુધી,
૧૦-૪૬થી ૧૧-૪૦ સુધી,
૧૩-ર૯થી ૧૬-૧ર સુધી,
૧૭-૦૬ થી ૧૮-૦૧ સુધી,
બ્રહ્માંડના સીતારા
જન્મકુંડલીમાં ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં લઇને ફળાદેશ કરવામાં આવે છે. અહીં ફળાદેશ બાબત ખૂબજ સમજદારી કેળવવી ઘણા લોકોને એકજાતની મફતનું મેળવવાની ટેવ પડી ગઇ હોય છે અને તેમાં વધુમાં વધુ જયોતિષ જાણવાની ઇચ્છા હોય છે. ઘણી વખત મારી પાસે કોઇ એવી વાત કરતા હોય છે કે કોઇ સંબંધીને બતાવેલ તેઓ શોખથી જયોતિષ જુએ છે. તેઓએ અમોને કહલ મંગળ દોષ છે જેથી મંગળ વાળુ પાત્ર જ તમારા સંતાન માટે ગોતજો અને છેલ્લા ઘણા વર્ષોથી મંગળવાળુ પાત્ર ગોતતા હતાં, પણ મેં જન્માક્ષર જોઇને કહેલ કે આમાં તો કોઇ દોષ જ નથી કારણ વગર સારા ઠેકાણા જતા કર્યા અને હેરાન થયા (ક્રમસ)