Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.ર૭-૧૦-ર૦ર૧ બુધવાર
આસો વદ-૬
ભદ્રા ૧૦-પ૧ થી ર૩-પ૪
રવિયોગ પ્રારંભ ર૯-૪૧ થી
કુમારયોગ ૭-૦૯ થી ૧૦-પ૧ સુધી
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-મિથુન
મંગળ-તુલા
બુધ-કન્યા
ગુરૂ-મકર
શુક્ર-વૃિક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૪૯,
સૂર્યાસ્ત-૬-૧ર
જૈન નવકારશી- ૭-૩૭
ચંદ્ર રાશિ-મિથુન (ક.છ.ધ.)
ર૭-૦૬ થી કર્ક (ઙદ.)
નક્ષત્ર- આદ્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-પ૦ થી લાભ-અમૃત-૯-૪૦ સુધી, ૧૧-૦પ થી શુભ ૧ર-૩૧ સુધી
૧પ-ર૧ થી ચલ-લાભ-૧૮-૧ર સુધી, ૧૯-૪૬ થી શુભ-અમૃત-ચલ
ર૪-૩૧ સુધી
શુભ હોરા
૬-પ૦ થી ૮-૪૩ સુધી,
૯-૪૦ થી ૧૦-૩૭ સુધી,
૧ર-૩૧ થી ૧પ-ર૧ સુધી
૧૬-૧૮ થી ૧૭-૧પ સુધી
બ્રહ્માંડના સિતારા
કયારેક સંતાનો મા-બાપની લાગણીઓ લઇને તેનો દુર ઉંપયોગ કરતા હોય છે. પણ પછી તો સંતાનોએ પોતે જ સહન કરવુ પડે છે અહીં સગાઇ લગ્ન બાબત મા-બાપની સલાહ ધ્યાનમાં લેવી જોઇએ ગ્રહોની સાથે સાથે પોતાના વર્ષોના અનુભવોને ધ્યાનમાં લઇને મા-બાપ સંતાનોને સલાહ દેતા હોય છે. જન્મના ગ્રહોમાં જો સૂર્ય ચંદ્ર ઉંપર ગુરૂની દ્ષ્ટિ હોય તો સંતાનો પોતાના મા-બાપને ખુબ જ સારી રીતે સમજતા હોય છે. અને તેઓને માન આપતા હોય છે. સફળતા માટે જીવનમાં પ્રગતિ માટે ઇશ્વરની જેમ મા-બાપના આર્શિવાદ પણ જરૂર લેવા અને જીવનમાં સારૂ કાર્ય કરવાની ઇચ્છાને પ્રબળ બનાવવી.