Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા. ૨૭-૬-ર૦રર સોમવાર
જેઠ વદ-૧૪
શિવરાત્રી - રોહિણી
ભદ્રા- ૧૬-૪૦ સુધી
અમૃત સિધ્‍ધિ યોગ ૧૬-૦ર થી
વિશ્વ ડાયાબીટીઝ જાગૃતિ દિવસ
સૂર્યોદય ૬-૦૬ સૂર્યાસ્‍ત ૭-૩ર
જૈન નવકારશી ૬-પ૪
ચંદ્ર રાશિ - વૃષભ (બ.વ.ઉ.)
૦૬-૩૩ થી મિથુન (ક.છ.ધ.)
નક્ષત્ર-રોહિણી
રાહુ કાળ ૭-૪૭ થી ૯-ર૮ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-ર૩થી ૧૩-૧૭ સુધી, ૬-૦૬ થી અમૃત ૭-૪૭ સુધી
૯-ર૮ થી શુભ ૧૧-૦૯ સુધી
૧૪-૩૧થી ચલ-લાભ-અમૃત-ચલ ર૦-પ૩ સુધી ર૩-૩૧ થી લાભ ર૪-પ૦ સુધી
શુભ હોરા
૬-૦૬ થી ૭-૧૪ સુધી ૮-ર૧ થી
૯-ર૮ સુધી ૧૧-૪૩ થી ૧પ-૦૪ સુધી ૧૬-૧ર થી ૧૭-૧૯ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍મકુંડલી ઉપરથી જ શનિ મંગળ કે રાહુ ની સ્‍થિતિ જાણી શકાય છે. લગ્ન જીવન કેવુ રહેશે તે બાબત પણ નકકી થઇ શકે પણ યુવકના મા-બાપાના ગ્રહો પણ લગ્ન જીવનમાં મોટી અસર કરી શકે છે. આ કળીયુગમાં મા-બાપ પણ સંતાનોનું લગ્ન જીવન બગાડી શકે છે. યુવતી સ્‍માર્ટ હોય અને બધા સાથે હળતી મળતી હોય તો આ બાબત તેના સાસુ સસરાને નથી ગમતી ઘણી દીકરીઓના લગ્ન થઇ ગયા હોય પછી મારી પાસે આવીને વાત કરતી હોય કે તેમની સાસુને તે બુધ્‍ધિશાળી છે હોશીયાર છે સગા-વહાલા સાથે સારો વહેવાર રાખે છે અને બધા તેના વખાણ કરે છે જે તેઓને નથી ગમતું.