Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪પ
ઇસ્વીસન-ર૦૨૩
તા. ૨૭-૫-ર૦ર૩ શનિવાર
જેઠ સુદ-૭
ભદ્રા ૭-૪૩થી ર૦-પર
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-સિંહ
મંગળ-કર્ક
બુધ-મેષ
ગુરૃ-મેષ
શુક્ર-મિથુન
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-મીન
પ્લુટો-મકર

સૂર્યોદય-૬-૦૫
સૂર્યાસ્ત- ૭-૨૨
જૈન નવકારશી- ૬-૫૩
ચંદ્ર રાશિ - સિંહ (મ.ટ.)
નક્ષત્ર-મઘા
રાહુ કાળ ૯-૨૪ થી ૧૧-૦૪
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મર્હુત ૧ર-૧૭ થી ૧૩-૧૧ સુધી ૭-૪૫ શુભ ૯-ર૪ સુધી
૧૨-૪૪ થી ચલ-લાભ-અમૃત
૧૭-૪૪ સુધી ૧૯-૨૪ થી લાભ
ર૦-૪૪ સુધી રર-૦૪ થી
શુભ-અમૃત-ર૬-૦૪ સુધી
શુભ હોરા
૭-૧૧ થી ૮-૧૮ સુધી ૧૦-૩૧ થી ૧૩-૫૧ સુધી ૧૪-૫૭ થી ૧૬-૦૪ સુધી, ૧૮-૧૭ થી ૨૧-૧૦ સુધી
બ્રહ્માંડના સીતારા
જીવનમાં કેવી વ્યકિત સાથે લગ્ન થાય છે તે ખૂબ જ મહત્વનું છે અહી જો બને પાયો એક બીજાને સમજી શકે અને બને ને એક બીજા પ્રત્યે લાગણી હોય તો લગ્ન જીવન જરૃર સારૃ રહેશે. અને કુટુંબમાં સુખમાં વધારો થશે કયારેક મા-બાપને કારણે પણ લગ્ન જીવન સારૃ નથી રહેતુ. મંગળને કારણે લગ્ન જીવન સારૃ નથી રહેતુ અથવા તો મંગળને કારણે મોડા લગ્ન થાય છે તેવુ પણ ન માનવું જો મંગળ હોય તો વ્યકિતના લગ્ન વહેલા થઇ જાય છે. જેથી મંગળનો હાઉ સાવ બોગસ છે. અહીં લગ્ન ન થવા અથવા મોડા થવાના કારણે બીજા જ હોય છે. મંગળ વાળી વ્યકિત ટેલેન્ટેડ હોય છે. (ક્રમશ)