Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.ર૭-પ-ર૦૧૯ સોમવાર, પંચક,
સૂર્યોદય-૬-૦પ, સૂર્યાસ્ત-૭-રર
જૈન નવકારશી-૬-પ૩
ચંદ્ર રાશિ-કુંભ (ગ,સ)
નક્ષત્ર-શતતારા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦પ થી અમૃત-૧-૪પ સુધી,
૯-રપ થી શુભ-૧૧-૦પ સુધી,
૧૪-ર૪ થી ચલ-લાભ-અમૃત-
ચલ-ર૦-૪૪ સુધી,
શુભ હોરા
૬-૦પ થી ૭-૧૧ સુધી,
૮-૧૮થી ૯-રપ સુધી,
૧૧-૩૮થી ૧૪-પ૮ સુધી,
૧૬-૦૪ થી ૧૭- ૧૧ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણા લોકોમાં એવી માન્યતા હોય છે કે કુંભ વિવાહ કે અર્ક વિવાહ કરવાથી કરાવી લેવાથી જલદી સગાઇ લગ્ન થઇ જાય તેવું ન માનવું. જન્મકુંડલીના ગ્રહોને ધ્યાનમાં રાખવા કુંભ વિવાહ કે અર્ક વિવાહ નામ અલગ અલગ છે પણ વીધી તો એકજ થઇ શકે છે જેથી આ બાબત કોઇ ટેન્સન ન રાખવું ખૂબજ સામાન્ય અને ઓછા ખર્ચની વીધી છે અને આ વીધી કરાવી લેવાથી કોઇ તકલીફો નહીં થાય તેવું પણ ન માનવું પણ ધાર્મિક કાર્ય છે અને તેની પાછળ રૂ. પ૦૦ પાંચસો કે હજાર કે બે હજાર રૂપિયા ધર્માદો કરેલ છે તેમ સમજીને ખર્ચ કરાવી લેવો રોજ સૂર્ય નમસ્કાર કરવા અને પક્ષીને રોજ ચણ નાખવું.