Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.ર૭-પ-ર૦૧૮,રવિવાર
અધિક જેઠ સુદ-૧૩,
બુધનો વૃષભ રાશિમાં પ્રવેશ, રવિયોગ ર૧-૩૮થી, ઉદિત લગ્ન
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-તુલા
મંગળ-મકર
બુધ-મેષ
ગુરૂ-તુલા
શુક્ર-મિથુન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦પ
સૂર્યાસ્ત-૭-૨ર
જૈન નવકારશી-૬-પ૩
ચંદ્ર રાશિ- તુલા (ર,ત)
નક્ષત્ર-સ્વાતિ
કાર્યોનો શુભ સમય
૭-૪પ થી ચલ-લાભ-અમૃત
૧ર-૪૪ સુધી, ૧૪-ર૪ થી શુભ-૧૬-૦૪ સુધી, ૧૯-ર૪ થી શુભ-અમૃત-ચલ-ર૩-ર૪ સુધી
શુભ હોરા
૭-૧૧થી ૧૦-૩૧ સુધી, ૧૧-૩૮થી ૧ર-૪૪ સુધી, ૧૪-પ૮થી ૧૮-૧૮ સુધી, ૧૯-ર૪ થી ર૦-૧૮ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણા લોકોને પોતે જયોતિષ જાણે છે તેવું બતાવવાનો શોખ હોય છે તો કોઇ એવું કહેતા હોય છે કે પોતે દેવી ઉપાસક છે. ખરેખર વાસ્તવમાં એવું કશું હોતું નથી. કારણ કે ઇશ્વરીયતત્વ સમજવું બહુ અઘરૂ છે. વર્ષો તપસ્યા અને સંસારની માયાજાળથી દૂર રહેતા હોય તેવો જ ઉપાસક થઇ શકે છે.જયોતિષના ફળકથન બાબત ખૂબજ ઉંડો અભ્યાસ હોવો જોઇએ કોઇ ગ્રહોનો ડર બતાવીને વીધી કરાવવી પડશે તેને લઇને ખર્ચ કરવો પડશે તેમ કહીને પૈસા ખેંચવાની વૃતિ જયોતિષ શાસ્ત્રને બદનામ કરે છે. લોકોનો જયોતિષ શાસ્ત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે કારણ કે વીધી કરવાથી કોઇ માર્ગદર્શન મલતું નથી અહીં માર્ગદર્શન મેળવવું જરૂરી છે.