Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૦
તા.ર૬-૧ર-ર૦ર૦ શનિવાર
માગસર સુદ-૧ર,અખંડ બારસ
સ્થિર યોગ-ર૮-૧૯ થી
સૂર્ય-ધન
ચંદ્ર-મેષ
મંગળ-મેષ
બુધ-ધન
ગુરૂ-મકર
શુક્ર-વૃશ્ચિક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૨પ,
સૂર્યાસ્ત-૬-૦ ૮,
જૈન નવકારશી-૮-૧૩
ચંદ્ર રાશિ-મેષ (અ.લ.ઇ.)
૧૭-૧૮થી વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-ભાડાન
દિવસ-અશુભ
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૪૬ થી શુભ ૧૦-૦૭ સુધી
૧ર-૪૮ થી ચલ-લાભ-અમૃત
૧૬-૪૯ સુધી, ૧૮-૧૦ થી લાભ-૧૯-૪૯ સુધી, ર૧-ર૯ થી શુભ-અમૃત-ર૪-૪૮ સુધી
શુભ હોરા
૮-૧૯ થી ૯-૧૩ સુધી, ૧૧-૦૦થી ૧૩-૪૧ સુધી, ૧૪-૩પથી ૧પ-ર૯ સુધી ૧૭-૧૬થી ર૦-રર સુધી,
બ્રહ્માંડના સીતારા
જન્મ કુંડલીમાં જયારે શનિ-ગુરૂ- કે રાહુ જેવા ગ્રહોનું પરિવર્તન થાય છે ત્યારે ત્યારે જીવનમાં પરિવર્તન આવે છે. અહીં ફળાદેશ બાબત વ્યકિતની પવિત્રતા કેવી છે તે પણ જરૂરી છે. ફળાદેશ કરતી વ્યકિત કેટલી પવિત્ર છે. અને તેની આધ્યાત્મિક શકિત કેટલી છે તે ફળાદેશમાં ખુબ જ મહત્વનું હોય છે. કારણ કે એક જ જન્મકુંડલી અને તેમાં રહેલા ગ્રહો ઉપરથી અલગ અલગ ફળાદેશ થતુ જોવા મળે છે તો કયારેક મુશ્કેલીમા આવી ગયેલ વ્યકિત જયોતિષો પાસે જાય છે. કોઇ તાંત્રીક પાસે જાય છે જો કે ખરેખર તાંત્રિક જેવું કશુ હોતુ નથી તંત્ર સાધના વ્યકિતએ પોતે જ કરવાની હોય છે તે બાબત કયારેક આગળ ચર્ચા કરીશું ટૂંકમાં અંધ શ્રધ્ધામાં ન પડવું રોજ પોતાના ઇષ્દેવનું સ્મરણ કરવું.