Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ર૬-૧૧-ર૦ર૧,શુક્રવાર
કારતક વદ-૭
ભદ્રા ૧૭-ર૦ સુધી
વૈધુતિ મહામાત ૮-૦પ સુધી
મૃત્યુયોગ
સૂર્યોદય થી ર૦-૩૬ સુધી
રવિયોગ ર૦-૩૬ સુધી
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-કર્ક
મંગળ-તુલા
બુધ-વૃશ્ચિક
ગુરૂ-કુંભ
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-૦૭,
સૂર્યાસ્ત-૬-૦૦,
જૈન નવકારશી- ૭-પપ
ચંદ્ર રાશિ- કર્ક (ડ. હ.)
નક્ષત્ર-આશ્લેષા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૧ર થી ૧ર-પ૬ સુધી
૭-૦૮ થી ચલ-લાભ-અમૃત
૧૧-૧૩ સુધી, ૧ર-૩૪ થી શુભ-૧૩-પ૬ સુધી, ૧૬-૩૯ થી
ચલ ૧૮-૦૧ સુધી ર૧-૧૮ થી
લાભ રર-પ૬ સુધી
શુભ હોરા
૭-૦૮ થી ૯-પ૧ સુધી, ૧૦-૪પ થી ૧૧-૪૦ સુધી, ૧૩-ર૯ થી ૧૬-૧ર સુધી ૧૭-૦૬ થી ૧૮-૦૧ સુધી,
બ્રહ્માંડના સીતારા
જન્મ કુંડલીમાં ચંદ્ર - રાહુ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. આવી વ્યકિતઓ ખુબ જ મહત્વકાંક્ષાઓ રાખે છે. જેને લઇને પોતે હમેંશા તનાવમાં રહે છે અને તેની સાથે સાથે પરિવારને સભ્યો પણ તનાવમાં રહે છે તો કયારેક આવી વ્યકિતની વાણી બોલવાની ભાષા ખુબ જ ખરાબ હોય છે. કોઇ પણને ઉંતારી પાડવાની ટેવ હોય છે. હરવા ફરવાની ટેવ અને બીજાની દેખા દેખી પણ આવી વ્યકિતમાં જોવા મળે છે. જેને લઇને નાણાંકીય તનાવ પરિવારમાં નાણાની ખેંચ જોવા મળે છે. તો કયારેક આ ચંદ્ર રાહુની યુતિવાળા આધ્યાત્મિક પણ હોય છે. અહીં જન્મ લગન્ કંઇ રાશિનું છે તે ખુબ જ મહત્વનું રહે છે.