Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૨૬-૬-ર૦રર રવિવાર
જેઠ વદ-૧૩
રવિ પ્રદોષ - પ્રદોષ વ્રત
કુમારીકાના રવિવાર
ભદ્રા-ર૭-ર૬ થી
મંગળનું રાશિ પરિવર્તન-મેષમાં
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-વૃષભ
મંગળ-મીન
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-વૃષભ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૬
સૂર્યાસ્‍ત- ૭-૩ર,
જૈન નવકારશી- ૬-પ૪
ચંદ્ર રાશિ- વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-કૃતિકા
રાહુ કાળ ૧૭-પર થી ૧૯-૩૩
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-ર૩થી ૧૩-૧૭સુધી
૭-૪૧ થી ચલ-લાભ-અમૃત ૧ર-પ૦ સુધી ૧૪-૩૧ થી શુભ-૧૬-૧ર સુધી ૧૯-૩૩ થી શુભ-અમૃત-ચલ
ર૩-૩૧ સુધી
શુભ હોરા
૭-૧૩ થી ૧૦-૩પ સુધી, ૧૧-૪ર થી ૧ર-પ૦ સુધી, ૧પ-૦૪ થી ૧૮-ર૬ સુધી, ૧૯-૩૩ થી ર૦-ર૬ સુધી
બ્રહ્માંડના સીતારા
લોકોને સારૂ માર્ગદર્શન અને સાચુ માર્ગદર્શન મળવુ જોઇએ. લોકો જયારે મુશ્‍કેલીમાં હોય ત્‍યારે તેમને છેતરવાને બદલે તેમને સાચી સમજણ આપવી જોઇએ હુ ઇશ્વરને રોજ પ્રાર્થના કરૂં છું કે હું લોકોને સાચુ અને સારૂ માર્ગદર્શન આપુ લોકોના આર્શિવાદ મેળવતો રહુ જન્‍મ કુંડલી ઉપરથી જ સારામાં સારૂ માર્ગદર્શન મળી શકે છે. વ્‍યકિતને સમય ગ્રહોની ચાલ જયારે સારી નથી હોતી ત્‍યારે વ્‍યકિતનું મગજ તેની વિચાર સરણી સરળ બ્‍લેન્‍ક થઇ જાય છે. મગજ શૂન્‍ય અવકાશ થઇ જાય છે. આવા સમયે સારા મિત્રો સગા-સંબંધી પાડોસીઓની હુંફ મળે તે જરૂરી છે. મોટીવેશન બાબત હવે આગળ જણાવીશ. મોટીવેશન કેટલુ સાચુ હોય છે. નોકરી કરવી કે પછી બીઝનેશ કરવો શેમા સફળતા મળી શકે છે. (ક્રમશ)