Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૨૫-૧૧-ર૦રર,શુક્રવાર
માગસર સુદ-ર
ચંદ્ર દર્શન
વિંછૂડો ૧૭-ર૧ સુધી
આજના ગ્રહો
સૂર્ય-વૃષિક
ચંદ્ર-વૃષિક
મંગળ-વૃષભ
બુધ-વૃષિક
ગુરૂ-મીન
શુક્ર-વૃષિક
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-૦૬
સૂર્યાસ્‍ત-૬-૦૦
જૈન નવકારશી-૭-પ૪
ચંદ્ર રાશિ- વૃષિક (ન.ય.)
૧૭-ર૧ થી ધન (ભ.ફ.ધ.ઢ.)
નક્ષત્ર-જયેષ્‍ઠા
રાહુ કાળ ૧૧-૧ર થી ૧ર-૩૪
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૧રથી ૧ર-પ૬સુધી
૭-૦૭ થી ચલ-લાભ-અમૃત
૧૧-૧ર સુધી, ૧ર-૩૪ થી
શુભ-૧૩-પપ સુધી,
૧૬-૩૯ થી ચલ ૧૮-૦૧ સુધી
ર૧-૧૭ થી લાભ રર-પ૬ સુધી
શુભ હોરા
૭-૦૭ થી ૯-૫૦ સુધી,
૧૦-૪૫ થી ૧૧-૩૯ સુધી,
૧૩-ર૮ થી ૧૬-૧ર સુધી
૧૭-૦૬ થી ૧૮-૦૧ સુધી,
બ્રહ્માંડના સીતારા
અહીં યુવક - યુવતીને વિદેશ જવાના યોગ છે કે કેમ ? તે બાબત ગ્રહો ઉપરથી જાણી શકાય તો ઘણી યુવતીઓની ઇચ્‍છા પોતાના શહેરમાં જ લગ્ન કરવા છે તેવુ વિચારતી હોય અને પછી વિદેશ જાય તો ત્‍યાં સેટ ન થઇ શકે ટૂંકમાં જન્‍માક્ષર ઉપરથી વિદેશમાં અનુકુળતા રહેશે કે કેમ ? તે જાણવું અને સાથે સાથે જે તે દેશનાં વિઝા માટેના કાનુનો બાબત પણ જાણકારી મેળવવા અંધ શ્રધ્‍ધામાં ન પડવું વધુ પડતી મહત્‍વ કાંક્ષા જીવનને બરબાદ કરી શકે ે. જો કોઇ પણ નિર્ણયો લેવા હોય તો સમાજ ને બધુ ધ્‍યાનમાં ન લેતા તમોને તમારા નિર્ણયો લેવા અને તે નિર્ણયો ભવિષ્‍યમાં તકલીફો ન કરે તે પણ જોવું.