Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.રપ-પ-ર૦૧૯ શનિવાર
વૈશાખ વદ-૬
ધનિષ્ઠા મડા પંચક પ્રારંભ -
૧૦-૧પ, પંચક પ્રારંભ-ર૩-૪૪
ભદ્રા ૬-ર૬થી ૧૯-૩૯
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-મકર
મંગળ-મિથુન
બુધ-વૃષભ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મેષ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦પ,
સૂર્યાસ્ત-૭-ર૧,
જૈન નવકારશી-૬-પ૩
ચંદ્ર રાશિ-મકર (ખ,જ)
ર૩-૪૯થી કંુભ (ગ,સ)
નક્ષત્ર-શ્રવણ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૪પ થી શુભ-૯-રપ સુધી, ૧ર-૪૪ થી ચલ-લાભ-અમૃત-૧૭-૪૩ સુધી, ૧૯-ર૩ થી લાભ-ર૦૪૩ સુધી, રર-૦૪ થી શુભ-અમૃત-૦-૪૪ સુધી
શુભ હોરા
૭-૧ર થી ૮-૧૮ સુધી, ૧૦-૩૧ થી ૧૩-પ૧ સુધી, ૧૪-પ૭થી ૧૬-૦૪ સુધી, ૧૮-૧૭ થી ર૧-૧૦ સુધી
બ્રહ્માંડના સિતારા
આજ કોલમમાં અગાઉ રતન તાતાના જે તાતા ગ્રુપના ચેરમેન રહી ચૂકેલ છે અને જમશેદજી તાતાએ સ્થાપેલ એમ્પાયરને સાચવી રાખેલ તો કેવા ગ્રહો હશે કે તેઓએ આ બધી સ્થિતિને જાળવી રાખી અને તાતા ગ્રુપનું નામ આગળ વધારેલ. જન્મનો રાહુ બારમે હોવા છતાં પણ હિંમત પૂર્વક અને બુદ્ધિપૂર્વક તેઓ આગળ વધતા ગયા. ટુંકમાં સફળતા મેળવવા ગ્રહોની ચાલની સાથે સાથે વ્યકિતએ ઇમાનદારી પૂર્વક મહેનત તો કરવી જ પડે છે અને જેઓ મહેનત કરે છે. તેઓ ઓછી અથવા તો વધારે સફળતા મલે છે તે બાબત કોઇ જ શંકા રાખવાની જરૂર નથી જ.