Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.રપ-પ-ર૦૧૮,શુક્રવાર
અધિક જેઠ સુદ-૧૧, કમલા એકાદશી (સાકર), ભદ્રા-૬-૦૦ થી ૧૭-૪૮ સુધી, સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ,
રાજયોગ ૧૯-પ૯થી સૂર્યોદય
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-કન્યા
મંગળ-મકર
બુધ-મેષ
ગુરૂ-તુલા
શુક્ર-મિથુન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦પ
સૂર્યાસ્ત-૭-૨૧
જૈન નવકારશી-૬-પ૩
ચંદ્ર રાશિ- કન્યા (પ,ઠ,ણ)
નક્ષત્ર-હસ્ત
કાર્યોનો શુભ સમય
૬-૦પથી ચલ-લાભ-અમૃત-૧૧-૦૪ સુધી, ૧ર-૪૪ થી શુભ-૧૪-ર૪ સુધી, ૧૭-૪૪ થી ચલ-૧૯-ર૩ સુધી,
શુભ હોરા
૬-૦પ થી ૯-રપ સુધી, ૧૦-૩૧ થી ૧૧-૩૮ સુધી, ૧૩-પ૧ થી ૧૭-૧૦ સુધી, ૧૮-૧૭ થી ૧૯-ર૩ સુધી,
બ્રહ્માંડના સિતારા
જો તમોને બહુ અપટુડેટ રહેવાની હેબીટ હોય અને તમો તમારૂ બોડી લેગ્વેજ અને ફિઝીકલ ફિટનેશ ઉપર ધ્યાન રાખતા હો તો સારી વાત છે પણ તમારા જીવન સાથફી તમારા આ વિચારો સાથે સંમત થાય છે કે કેમ ? આ બાબત પણ લગ્ન જીવનમાં ખૂબજ મહત્વની રહે છે જે રીતે ગ્રહોનું મેચીંગ કરવું તે રીતે લાઇફસ્ટાઇલનું પણ મેચીંગ કરવું જોઇએ અને તે બાબતની જાણકારી તમોને જન્મકુંડલી ઉપરથી પણ ચોક્કસ મલી જાય છે. લગ્ન જીવનની સફળતા માટે તંદુરસ્તી અને આર્થિક સ્થિતિ પણ ખૂબજ મહત્વનો ભાગ ભજવે છે તેથી આ બાબત પણ જન્માક્ષર ઉપરથી મેળાપક વખતે જાણી લેવી જોઇએ.