Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨પ-૪-ર૦૧૯ ગુરૂવાર
ચૈત્ર વદ-૬, ભદ્રા-૧ર-૪૭થી
રપ-૩૯, રવિયોગ-ર૦-૩૭ સુધી
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-ધન
મંગળ-વૃષભ
બુધ-મીન
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મીન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-ર૧
સૂર્યાસ્ત-૭-૦૮,
જૈન નવકારશી-૭-૦૯
ચંદ્ર રાશિ-ધન (ભ,ફ.ધ,ઢ)
ર૭-૧૬થી મકર (ખ,જ)
નક્ષત્ર-પૂર્વાષાઢા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-ર૧ થી શુભ-૭-પ૭ સુધી, ૧૧-૦૯થી ચલ-લાભ-અમૃત-૧પ-પ૮ સુધી, ૧૭-૩૪થી શુભ-અમૃત-ચલ-ર૧-પ૮ સુધી,
શુભ હોરા
૬-ર૧થી ૭-રપ સુધી, ૯-૩૩થી ૧ર-૪પ સુધી, ૧૩-પ૦થી ૧૪-પ૯ સુધી ૧૭-૦રથી ર૦-૦૬ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં આઠમા સ્થાનમાં કે બારમા સ્થાનમાં ગ્રહોની ચાલને ધ્યાનમાં રાખવી અહીં આયુષ્યનો કારક ગ્રહો કર્યો છે તે ધ્યાનમાં રાખવું અને તે કંઇ રાશિમાં છે અને તેની સાથે બીજા કયાં ગ્રહો છે તે ધ્યાનમાં લેવું પરિવારના સભ્યોના ગ્રહોની સ્થિતિની પણ અસર થતી હોય છે જે ગ્રહો ગોચરમાં લાભદાયક હોય તો લાભ રહે છે અથવા તકલીફોમાંથી બચી જવાય છે. અહીં કયાં ગ્રહની મહાદશા ચાલે છે તે પણ ધ્યાનમાં લેવી જોઇએ. રોજ હનુમાનજીના દર્શન કરવા જો શકય હોય તો રૂદ્રી કરવી અને ઁ નમઃ શિવાયના જાપ કરવા સ્થિતિ નબળી હોય તો દવા લેવા બાબત ખૂબજ ધ્યાન રાખવું-ઇન્જેકશન લેવામાં પણ ખુબજ સતર્કતા રાખવી એકલા દવા લેવા ન જવું કયારેકે જીવનમાં દશ મીનીટનો સમય પણ જો ખરાબ હોય તો મુશ્કેલી સર્જી શકે છે.