Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૪-૧૦-ર૦ર૦ શનિવાર
નિજ આસો સુદ-૮
દુર્ગાષ્ટમી, સરસ્વતી વિસર્જન, મહાનવમી, મન્યાદિ, દગ્ધયોગ-૭-૦૦થી સૂર્યોદય સુધી,
સૂર્ય-તુલા
ચંદ્ર-મકર
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪૮
સૂર્યાસ્ત-૬-૧૩
જૈન નવકારશી-૭-૩૬
ચંદ્ર રાશિ-મકર (ખ.જ.)
નક્ષત્ર-શ્રવણ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૦૮ થી ૧ર-પ૪,
૮-૧૪ થી શુભ-૯-૪૦ સુધી, ૧ર-૩૧થી ચલ-લાભ-અમૃત-૧૬-૪૮ સુધી, ૧૮-૧૩ થી લાભ-૧૯-૪૮ સુધી, ર૧-રર થી શુભ-અમૃત-ચલ-ર૬-૦પ
શુભ હોરા
૭-૪પ થી ૮-૪ર સુધી,
૧૦-૩૭થી ૧૩-ર૮ સુધી,
૧૪-રપથી ૧પ-રર સુધી,
૧૭-૧૬ થી ર૦-૧૯ સુધી,
બ્રહ્માંડના સિતારા
ધર્મ-વિજ્ઞાન અને સાયકોલોજી આ બધાને ધ્યાનમાં રાખવા-દુનિયામાં ઘણી બધી વસ્તુને ધ્યાનમાં લેવાથી ઘણુ બધુ જાણવા મલે છે. જન્મના ગ્રહોમાં શનિ-સૂર્ય-ગુરૂ અને રાહુ આ બધા ગ્રહો વધુ મહત્વના છે-દુનિયામાં વધુમાં વધુ મંદિરો કયા દેવી-દેવતાના છે ? આ પ્રશ્ને ધ્યાનમાં લેજો દરેક વ્યકિતને જીવવા માટે કોઇને કોઇ આસ્થા અને શ્રદ્ધા હોવી જોઇએ. દરેક ધર્મ સ્થાન એક એક આસ્થા છે-આપણા જીવનને સકારાત્મ વિચારો તરફ લઇ જાય છે. જન્મકુંડલીમાં બધી વ્યકિતઓની લાઇફ સ્ટાઇલ અલગ-અલગ હોય છે આવા પૂછેલ પ્રશ્ને ધ્યાનમાં લેજો જીવન જીવવાની મજા આવશે. જીવન જીવવા માટે સકારાત્મતા એ સફળતાની ચાવી છે.