Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્‍વીસન-ર૦૧૮
તા.૨૪-૧૦-ર૦૧૮ બુધવાર
આસો સુદ-પૂનમ, કોજાગર-માણેકકારી-શરદ પૂર્ણિમા, ડાકોરનો મેળો, આયબિલ ઓળી સમાપ્ત, કર્તિક સ્‍નાન આરંભ
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-મીન
મંગળ-મકર
બુધ-તુલા
ગુરૂ-વૃヘકિ
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૬-૪૮, સૂર્યાસ્‍ત-૬-૧૪
જૈન નવકારશી-
ચંદ્ર રાશિ-મીન (દ,ચ,ઝ,થ)
૯-ર૩ થી મેષ (અ,લ,ઇ)
નક્ષત્ર-રેવતી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪૮ થી લાભ-અમૃત-૯-૪૦ સુધી, ૧૧-૦૬ થી શુભ-૧ર-૩૧ સુધી, ૧પ-ર૩ થી ચલ-લાભ-૧૬-૪૯ સુધી, ૧૯-૪૯થી શુભ-અમૃત-ચલ-૦-૩ર સુધી
શુભ હોરા
૬-૪૮થી ૮-૪૩ સુધી, ૯-૪૦થી ૧૦-૩૭ સુધી, ૧ર-૩૧થી ૧પ-ર૩ સુધી, ૧૬-ર૦થી ૧૭-૧૭ સુધી,
જ્જ બ્રહ્માંડના સિતારા : -
આજે વિક્રમ સવંત ર૦૭૪ની છેલ્લી પૂનમ છે. પૂનમને દિવસે વ્રત-તપ જપ કરવાથી વિશેષ લાભ રહે છે. સૂર્ય અને ચંદ્ર બંને એકજ સીધી લીટીમાં રહે છે જેથી આ દિવસે આધ્‍યાત્‍મિકતા એકાગ્રતા કેળવવા માટે ઉત્તમ દિવસ રહેશે. ઘણા પરિવારમાં ભગવાન સત્‍યનારાયણની કથા કરતા હોય છે. પૂનમને દિવસે આ કથાનું ખૂબજ મહત્‍વ રહે છે. આજે ચંદ્ર ખૂબજ તેજસ્‍વી અને મોટો દેખાશે. ચંદ્રના કારણોમાં દૂધ અને પોવા રાખીને ખાવાથી આરોગ્‍ય સારૂ રહે છે.