Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૪-૩-ર૦૧૯ રવિવાર
ફાગણ વદ-૪
સંકષ્ટ ચર્તુથી ચંદ્રોદય રર-ર૩, વિંછુડો-રપ-૧૦ પ્રારંભ
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-તુલા
મંગળ-વૃષભ
બુધ-કુંભ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-કુંભ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પ૯
સૂર્યાસ્ત-૬-પ૭,
જૈન નવકારશી-૭-૩૭
ચંદ્ર રાશિ- તુલા (ર,ત)
રપ-૧૦થી વૃશ્ચિક (ન,ય)
નક્ષત્ર-સ્વાતિ
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-ર૦થી ચલ-લાભ-અમૃત-૧ર-પ૪ સુધી, ૧૪-રપ થી શુભ-૧પ-પ૬ સુધી, ૧૮-પ૯થી શુભ-અમૃત-ચલ-ર૩-રપ સુધી
શુભ હોરા
૭-પ૦ થી ૧૦-પર સુધી, ૧૧-પ૩ થી ૧ર-પ૪ સુધી, ૧૪-પપ થી ૧૭-પ૮ સુધી, ૧૮-પ૯થી ૧૯-પ૮ સુધી
બ્રહ્માંડના સિતારા
જીવનમાં સફળતા નિષ્ફળતાનો આધાર સામાન્ય બુદ્ધિ ઉપર પણ નિર્ભર હોય છે જેને કોમન સેન્સ કહેવાય છે. લગ્નજીવન કેવું જશે-નોકરી ધંધામાં પ્રગતિ થશે કે કેમ ? આ બધા પ્રશ્નોમાં જન્મના ગ્રહોની સાથે સાથે સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવો જરૂરી છે. જયોતિષને પણ ગ્રહો નડતા હોય છે. અહીં મારે લાખો વાંચકોને કહેવાનું છે કે ઘણી બાબતોમાં જયોતિષની આગાહીની જરૂર નથી હોતી. સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરીને ભવિષ્યની આગાહી કે જાણકારી મલી શકે છે. સામાન્ય દાખલો આપુ કે કોઇએ તમારી પાસે કોઇ વસ્તુ મંગાવેલ હોય તમો તેને દેવા જાવ છો ત્યારે તે વ્યકિત ત્યાં હાજર ન હોય તો તમારે તે વસ્તુ કે પાર્સલ કે કોઇ કાગળો જે તેના માટે મહત્વના હોય છે. તમારે આ બધી વસ્તુ કોઇ પાડોસીને ન દેવી જોઇએ અહીં કોઇ પર્સનલ બાબતોના પેપર પણ હોઇ શકે તો તમારે શું કરવું જોઇએ.