Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૨૩-૧૧-ર૦રર બુધવાર
કારતક વદ-૩૦
દર્શ અમાવાસ્‍યા
અન્‍યાધાન - ગુરૂ માર્ગી
વિંછૂડો ૧૬-૦ર થી શરૂ
અમૃત સિધ્‍ધિ યોગ
ર૧-૩૭ થી સૂર્યોદય
આજના ગ્રહો
સૂર્ય-વૃષિક
ચંદ્ર-તુલા
મંગળ-વૃષભ
બુધ-વૃષિક
ગુરૂ-મીન
શુક્ર-વૃષિક
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-૦પ
સૂર્યાસ્‍ત-૬-૦૦,
જૈન નવકારશી- ૭-પ૩
ચંદ્ર રાશિ- તુલા (ર.ત.)
૧૬-૦ર થી વૃષિક (ન.ય.)
નક્ષત્ર-વિશાખા
રાહુ કાળ ૧ર-૩૩થી ૧૩-પપસુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૦પ લાભ-અમૃત ૯-૪૯ સુધી
૧૧-૧૧ થી શુભ ૧ર-૩૩ સુધી
૧પ-૧૭ થી ચલ-લાભ ૧૮-૦૧ સુધી
૧૯-૩૯ થી શુભ-અમૃત-ચલ
ર૨-૫૫ સુધી
શુભ હોરા
૭-૦૫ થી ૮-પ૫ સુધી,
૯-૪૯ થી ૧૦-૪૪ સુધી,
૧ર-૩૩ થી ૧પ-૧૭ સુધી
૧૬-૧ર થી ૧૭-૦૬ સુધી
બ્રહ્માંડના સિતારા
શનિ - મંગળનો કેન્‍દ્ર યોગ જીવનમાં સારી સફળતા અપાવે છે. આવી વ્‍યકિતઓ ખૂબ જ સારી ડીગ્રી મેળવવામાં સફળતા મેળવે છે. નવી નવી ટેકનીકમાં બાહોસ હોય છે. કાર્ય શકિત પણ સારી હોય છે. સારા એન્‍જીનીયર પણ થઇ શકે છે. રાજકીય રીતે સારી સફળતા મેળવે છે. કયારેક લગ્ન મોડા થાય છે. અથવા લગ્ન બાબત ગેર સમજો રહે છે. રોજ હનુમાનજીના દર્શન કરવા પક્ષીને ચણ નાખવું લોખંડ મશીનરી જેવી લાઇનમાં સારી સફળતા મળે છે. સગાઇ બાબત ઉતાવળા નિર્ણયો ન લેવા પરિવારમાં વડીલોને માન આપવું અંધ શ્રધ્‍ધામાં ન પડવું વિદેશ જવાની ઇચ્‍છા સફળ થાય છે. મિલકતથી લાભ રહે છે.