Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.ર૩-૧૧-ર૦ર૧ મંગળવાર
કારતક વદ-૪
સંકષ્ટ ચતુર્થી
ચંદ્રોદય ર૧-૦૦
મંગળનો ઉંદય પૂર્વમાં
યમઘંટ યોગ
સૂર્યોદય થી ૧૩-૪૪
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-મીથુન
મંગળ-તુલા
બુધ-વૃશ્ચિક
ગુરૂ-કુંભ
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-૦પ
સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી- ૭-પ૩
ચંદ્ર રાશિ- મીથુન (ક.છ.ધ.)
નક્ષત્ર-આદ્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૧ થી અભિજિત ૧ર-પપ સુધી
૯-૪૯ થી ચલ-લાભ-અમૃત
૧૩-પપ સુધી ૧પ-૧૭ થી શુભ
૧૬-૩૯ સુધી ૧૯-૩૯ થી લાભ ર૧-૧૭ સુધી, રર-પપ થી શુભ-અમૃત-ચલ ર૭-પ૦ સુધી
શુભ હોરા
૮-પપ થી ૧૧-૩૯ સુધી, ૧ર-૩૩ થી ૧૩-ર૮ સુધી, ૧પ-૧૭ થી ૧૮-૦૧ સુધી, ૧૯-૦૬ થી ર૦-૧ર સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમા જો લગ્નેશ નબળો હોય મતલબ કે પોતાના સ્થાનથી બારમા સ્થાનમાં હોય તો માનસીક તનાવ રહે અને હમેંશા બીજાની વાતોમાં આવીને છેતરાઇ જવાય છે. જેથી આ બાબત સાવધાના રાખવી અહી જો કર્ક લગ્ન હોય તો ગ્રહોની સ્થિતિ બાબત વધુ અસર કર્તા ચંદ્ર રહે છે. ચંદ્ર એ મનનો કારક છે. ચંદ્રની સ્થિતિ જન્મકુંડલીમાં કયા સ્થાનમાં છે તે પણ ખુબ જ મહત્વનું રહેલ છે. અહીં શનિ સાથે ચંદ્ર હોય તો આવી વ્યકિત ખુબ જ સ્માર્ટ હોય છે એટલે એવુ પણ ન માનવુ કે શનિ ચંદ્ર એક જ રાશિમાં હોય અથવા ચંદ્ર રાહુ સાથે હોય કે દ્ષ્ટિમાં હોય પણ બીજા ગ્રહોની સ્થિતિની અસરો પણ જોવા મળે છે.