Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૩-૧૧-ર૦૧૯,શનિવાર
કારતક વદ-૧ર, ઉત્પતિ એકાદશી-ભગવાન,
સામાન્ય દિવસ,
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-કન્યા
મંગળ-તુલા
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-વૃશ્ચિક
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૦પ,
સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી-૭-પ૩
ચંદ્રરાશિ- કન્યા (પ,ઠ,ણ)
રપ-૪૭થી તુલા (ર,ત)
નક્ષત્ર-હસ્ત
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-ર૭ શુભ-૯-૪૯ સુધી, ૧ર-૩૩ ચલ-લાભ-અમૃત-૧૬-૩૯ સુધી, ૧૮-૦૧ થી લાભ-૧૯-૪૦ સુધી, ર૧-૧૮થી શુભ-અમૃત-ચલ-ર-૧ર સુધી
શુભ હોરા
૮-૦૦થી ૮-પપ સુધી, ૧૦-૪૪ થી ૧૩-ર૮ સુધી, ૧૪-ર૩ થી ૧પ-પ૭ સુધી, ૧૭-૦૭ થી ર૦-૧ર સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલી માં જયારે જન્મ લગ્નથી કે જન્મ રાશિથી રાહુનું ભ્રમણ બારમાં સ્થાનમાં ભ્રમણ કક્ષામાં હોય છે ત્યારે આવી વ્યકિતને કોઇને કોઇ ટેન્શન રહે છે. કયારેક અંગત વ્યકિતઓની ગેર સમજો રહે છે. સંતાનો પણ મા-બાપથી વિરૂદ્ધ થઇ જાય છે અને કર્જ થઇ જાય છે. ઘરમાં અશાંતિ ઉભી થાય છે. સંતાનો મા-બાપની સાથે ખૂબજ ખરાબ વર્તન કરે છે. કયારેક મારા મારી ઉપર આવી જાય છે, આવા સમય રોજ ઓમ નમઃ શિવાયના જાપ કરવા મેડીટેશન કરવું કોઇ જરૂરીયાત વાળી વ્યકિતને મદદ કરવી અને ઇશ્વરને પોતાની કુળદેવીને પ્રાર્થના કરવી કે હે પ્રભુ હે માતાજી અમારા પરિવારમાં શાંતિ રખાવજો, સુખ શાંતિ આપજો-ઇશ્વર જરૂરથી મદદ કરશે.