Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા. ર૩-૧૦-ર૦ર૧ શનિવાર
આસો વદ-૩
ભારતીય કાર્તિક મહિનો શરૂ
ચંદ્ર રોહીણીમા અમૃતસિધ્‍ધિ યોગ
ર૧-પ૩ થી સૂર્યોદય સુધી
હેમન્‍તઋતુ પ્રારંભ
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-વૃષભ
મંગળ-તુલા
બુધ-કન્‍યા
ગુરૂ-મકર
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર

સૂર્યોદય-૬-૪૭,
સૂર્યાસ્‍ત-૬-૧પ,
જૈન નવકારશી- ૭-૩પ
ચંદ્ર રાશિ- વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર- કૃતિકા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૦૮ થી અભિજીત ૧ર-પ૪ સુધી ૮-૧૩ થી શુભ ૯-૩૯ સુધી ૧ર-૩૧ થી ચલ-લાભ-અમૃત ૧૬-૪૮ સુધી ૧૮-૧૪ થી લાભ ૧૯-૪૯ સુધી ર૧-ર૩ થી શુભ-અમૃત- ર૪-૩૧ સુધી
શુભ હોરા
૭-૪પ થી ૮-૪ર સુધી, ૧૦-૩૭ થી ૧૩-ર૮ સુધી, ૧૪-રપ થી ૧પ-ર૩ સુધી, ૧૭-૧૭ થી ર૦-ર૦ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલીમાં જો લગ્ન સ્‍થાનનો માલીક ગુરૂની સાથે હોય અને બીજા લગ્ન હોય તો આવી વ્‍યકિતઓ ખુબ જ સરળ સ્‍વભાવની હોય છે. ગુરૂનો કેન્‍દ્ર યોગ હોય આવી વ્‍યકિતના પરિવારમાં એજયુકેશન પ્રત્‍યે સારો લગાવ રહે છે. અહી જો દશમા સ્‍થાન સંબધી શનિની દૃષ્‍ટિ હોય અથવા દશમા સ્‍થાનમાં શનિ હોય તો લગ્ન બાબત મોડા યોગ બને છે. વ્‍યવસાય બાબત લોખંડ - સ્‍ટીલ- જેવી લાઇનમાં સફળતા મળી શકે છે. જો જન્‍મનો ચંદ્ર કોઇ રાશિમાં બીરાજમાન છે. તે ખાસ જોવુ અને તે કયાં નક્ષત્રમાં છે તે પણ ખુબ જ મહત્‍વનું રહેલ છે રોજ હનુમાનજીના દર્શન કરવા દાન-પુન કરવું.