Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૨૩-૧૦-ર૦૧૮ મંગળવાર
આસો સુદ-૧૪, હેમન્ત ઋતુ પ્રારંભ, પંચક, ભદ્રા-રર-૩૭થી, ભારતીય કાર્તિક મહિનો શરૂ
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-મીન
મંગળ-મકર
બુધ-તુલા
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪૭, સૂર્યાસ્ત-૬-૧પ
જૈન નવકારશી-૭-૩પ
ચંદ્ર રાશિ-મીન (દ,ચ,ઝ,થ)
નક્ષત્ર-રેવતી
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-૪૦થી ચલ-લાભ-અમૃત-
૧૩-પ૭ સુધી,૧પ-ર૩થી શુભ-
૧૬-૪૯ સુધી,૧૯-૪૯થી લાભ-
ર૧-ર૩ સુધી, રર-પ૮થી
શુભ-અમૃત-ર-૦૬ સુધી,
શુભ હોરા
૮-૪રથી ૧૧-૩૪ સુધી, ૧ર-૩૧થી ૧૩-ર૯ સુધી, ૧પ-ર૩ થી ૧૮-૧પ સુધી, ૧૯-૧૮થી ર૦-ર૧ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો સૂર્ય મંગળ એકજ રાશિમાં હોય તો આવી વ્યકિત ખૂબજ મહેનતુ હોય છે. જીવનમાં પોતાના ધ્યેયને વળગી રહે છે અને રાજયોગ બનાવે છે. આવી વ્યકિતને ઇલેકટ્રોનીક-કેમીકલ્સ મેડીકલ જેવી લાઇનમાં વિશેષ સફળતા મલે છે. જન્મકુંડલીમાં જો રાહુ પાંચમે હોય તો આવી વ્યકિત કયારેક અંધશ્રદ્ધામાં દોરવાઇ જાય છે. ખૂબજ આર્થિક રીતે નુકશાનીમાં ઉતરે છે જેથી આત્મવિશ્વાસ વધારવો અને રોજ સૂર્ય નમસ્કાર કરવા હનુમાનજીના રોજ દર્શન કરવા અનુકુળતા પ્રમાણે દાનપુન કરવાથી લાભ રહે છે.