Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૩-૯-ર૦ર૦,બુધવાર
અધિક આસો સુદ-૭, વિંછુડો-૧૮-રપ સુધી, ભારતીય આશ્વિન મહિનો શરૂ રાહુ-વૃષભ રાશિમાં પ્રવેશ, કેતુ-વૃશ્ચિક રાશિમાં પ્રવેશ
સૂર્ય-કન્યા
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-મેષ
બુધ-કન્યા
ગુરૂ-ધન
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૭
સૂર્યાસ્ત-૬-૪૧
જૈન નવકારશી-૭-રપ
ચંદ્ર રાશિ-વૃશ્ચિક (ન.ય.)
૧૮-રપ થી ધન (ભ.ફ.ધ.ઢ.)
નક્ષત્ર-જયેષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૧૪ થી ૧૩-૦૩ સુધી, ૬-૩૭થી શુભ-૮-૦૮ સુધી, ૧૧-૦૮થી ચલ-લાભ-અમૃત-૧પ-૩૯ સુધી, ૧૦-૧૦થી શુભ-અમૃત-ચલ-ર૧-૩૯ સુધી
શુભ હોરા
૬-૩૭થી ૭-૩૮ સુધી, ૯-૩૮થી ૧ર-૩૯ સુધી,૧૩-૩૯થી ૧૪-૩૯ સુધી, ૧૬-૩૯ થી ૧૯-૪૯ સુધી
બ્રહ્માંડના સિતારા
જયોતિષ શાસ્ત્ર એટલે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યનો સમય હવે આ બધું ગ્રહો ઉપરથી જાણી શકાય છે. જન્મ કુંડલીમાં કેવા યોગ છે. રાજયોગ છે. લક્ષ્મી યોગ છે. ગ્રહોની સ્થિતિ શું છે. જન્મ પત્રિકામાં સગાઇ લગ્ન બાબત મેળાપક કરવા માટે કુંડલીના ગ્રહો કેવા છે તે બાબતની જાણકારી જરૂર મલી શકે છે. લગ્ન યોગ કયારે છે વ્યવસાય બાબત કંઇ લાઇનથી લાભ છે. લગ્ન જીવન કેવું રહેશે. વિદેશથી લાભ રહેશે કે કેમ ? મિત્ર વર્તુળ કેવું હશે, રાજકારણકમાં કેટલો લાભ રહેશે, નોકરી ધંધામાં શું યોગ્ય છે, કયારે લાભ મલી શકે છે કે પછી ધીરજ રાખવી શહેર બજારમાં જવું કે પછી તેનાથી દૂર રહેવું કંઇ મહાદશાથી લાભ રહેશે. આ રીતે સમયની જાણકારી મેળવવી.
  • બરતરફ કરાયેલા રાજ્યસભાના 8 સાંસદો માફી માંગે તો બરતરફી રદ કરશું : રાજ્યસભામાં ગેરવર્તણૂક ચલાવી ન શકાય : કેન્દ્રીય મિનિસ્ટર રવિશંકર પ્રસાદ : કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ વોક આઉટ કરતાં સરકારનો સમાધાનનો પ્રયાસ access_time 2:00 pm IST

  • ભારતમાં : કોરોના-કોવિડ-૧૯ના ૨૦ લાખ કેસો નોંધવામાં ૬ મહિના (૧૮૦ દિવસ) લાગેલ જયારે ૫૦ લાખ કેસોની સંખ્યા વળોટી જવામાં માત્ર ૪૦ દિવસ થયા છે. આમ ૩૦ લાખ કેસો ૪૦ દિ'માં નોંધાયા છે. આને આ આંક ૫૫ લાખને વળોટી ગયેલ છે. access_time 3:54 pm IST

  • શાળાઓમાં શિક્ષકોની દસ લાખ જગ્યાઓ ખાલી પડી છે : દેશની શાળાઓમાં શિક્ષકોની 10 લાખથી વધુ જગ્યા ખાલી હોવાનું કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન શ્રી નિશંકે લોકસભામાં જણાવ્યું હતું. access_time 12:03 am IST