Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા. ૨૩-પ-ર૦૧૮,બુધવાર
અધિક જેઠ સુદ-૯,રવિયોગ-અહોરાત્ર-બુધનો અસ્ત (પૂર્વ) ઉદિત લગ્ન
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-
મંગળ-મકર
બુધ-મેષ
ગુરૂ-તુલા
શુક્ર-મિથુન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૬
સૂર્યાસ્ત-૭-૨૦
જૈન નવકારશી-૬-પ૪
ચંદ્ર રાશિ- સિંહ (મ,ટ)
રપ-પ૧ થી કન્યા (પ,ઠ,ણ)
નક્ષત્ર-પૂર્વા ફાલ્ગુની
માંગલીક કાર્યોનો શુભ સમય
૬-૦૬ થી લાભ-અમૃત-૯-રપ સુધી, ૧૧-૦૪ થી શુભ-૧ર-૪૯ સુધી, ૧૬-૦૩ થી ચલ-લાભ-૧૯રર સુધી
શુભ હોરા
૬-૦૬થી ૮-૧૮ સુધી, ૯-રપથી ૧૦-૩૧ સુધી, ૧ર-૪૪ થી ૧૬-૦૩ સુધી, ૧૭-૧૦થી ૧૮-૧૬ સુધી
બ્રહ્માંડના સિતારા
જયારે જન્મકુંડલીમાં ધન સ્થાન અને સાથે સાથે પાંચમું સ્થાન ભાગ્ય સ્થાન અને મહાદશા અંતરદશા સમયને સાથ ન આપે ત્યારે આવી વ્યકિતઓએ સર્તકતા રાખવી જોઇએ પોતે કામે રાખેલ માણસ જે પાંચ હજારનો પગારદાર દશ-પંદર વર્ષના સમયમાં પાંચ કરોડના કારખાનાનો માલીક બની જાય છે તેમા મૂળ માલિકની મૂર્ખાઇ હોય છે વધુ પડતો વિશ્વાસ બારોબાર માલ વહેચાઇ જવો મોજશખો કોઇ વ્યવસ્થિત હિસાબ નહીં કોઇ ઇમાનદાર વ્યકિત સાથે ન હોય સ્થિતિ ખરાબ થઇ શકે છે આવા ગ્રહોની જાણકારી મલે ત્યારે વ્યકિતએ સર્તકતા રાખવી જોઇએ. રોજ હનુમાનજીના દર્શન કરવા અને આંખ અને કાન ખુલા રાખવા-ચેષ્ટા પણ કરવી.