Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૩-૧-ર૦૨૦,ગુરૂવાર
પોષ વદ-૧૪,શિવરાત્રિ,
ભદ્રા-૧૪-૦૦ સુધી, નેતાજી જયંતિ,
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-ધન
મંગળ-વૃશ્ચિક
બુધ-મકર
ગુરૂ-ધન
શુક્ર-કુંભ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૩૦,
સૂર્યાસ્ત-૬-ર૭,
જૈન નવકારશી-૮-૧૮
ચંદ્રરાશિ-ધન (ભ,ફ,ધ,ઢ)
નક્ષત્ર-પૂર્વાષાઢા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-ર૯થી શુભ-૮-પર સુધી, ૧૧-૩૭થી ચલ-લાભ-અમૃત-૧પ-૪૪ સુધી, ૧૭-૦૬ થી શુભ-અમૃત-ચલ-ર૧-૪૪ સુધી, ૦૦-પ૯થી લાભ-ર-૩૬ સુધી,
શુભ હોરા
૭-ર૯થી ૮-ર૪ સુધી,
૧૦-૧૪ થી ૧ર-પ૯ સુધી,
૧૩-પ૪ થી ૧૪-૪૯ સુધી,
૧૬-૩૯થી ૧૯-૩૩ સુધી,
બ્રહ્માંડના સિતારા
સગાઇ લગ્ન બાબત આ ઘણી વખત ખૂબજ સામાન્ય અથવા સારી કહી શકાય તેવી કુુંડલી હોય છે. સામાન્ય રીતે જોતા અથવા શીખવા કે જયોતિષના શોખીનો આવી કુંડલી જોઇને જે ફળાદેશ કરશે તે બીલકુલ ખોટુ હોઇ શકે છે. કારણ કે જયોતિષનો વિષય ખૂબજ ગહન છે કોઇ એક સરખા ગ્રહોને લઇને કોઇ પણ કુંડલીનું એક સરખુ, ફળાદેશ ન જ આવે. કયારેક જન્મકુંડલીમાં જો સપ્તમેષ શુભ મેળવતો હોવા છતાં પણ લગ્ન જીવન સારૂ નથી જતું અથવા તો લગ્ન પછી છુટાછેડાના યોગ બને છે. આ બાબતનું રહસ્ય શું હોઇ શકે અને આવું શા માટે બનતું હોય છે કયાં નક્ષત્રો કામ કરે છે.