Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૩-૧-ર૦૧૯,બુધવાર
પોષ વદ-૩
ભદ્રા-૧૩-૩૯થી ર૪-૦૦,
નેતાજી જયંતિ,
રાજયોગ-ર૦-૪૭ી ર૪-૦૦,
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-સિંહ
મંગળ-મીન
બુધ-મકર
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-વૃશ્ચિક
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૩૦
સૂર્યાસ્ત-૬-ર૭
જૈન નવકારશી-૮-૧૮
ચંદ્ર રાશિ-સિંહ (મ,ટ)
નક્ષત્ર-મઘા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-ર૯ થી લાભ-અમૃત-૧૦-૧૪ સુધી,૧૧-૩૭ થી શુભ-૧ર-પ૯ સુધી, ૧પ-૪૪થી ચલ-લાભ-
૧૮-ર૯ સુધી, ર૦-૦૬થી શુભ-અમૃત-ચલ-૦-પ૯ સુધી,
શુભ હોરા
૭-ર૯થી ૯-૧૯ સુધી, ૧૦-૧૪થી ૧૧-૦૯ સુધી, ૧ર-પ૯થી ૧પ-૪૪ સુધી, ૧૬-૩૯થી ૧૭-૩૪ સુધી,
બ્રહ્માંડના સિતારા
જયારે જન્મકુંડલીમાં લગ્નેશની સાથે સપ્તમેષનો સબંધ જીવનમાં લગ્ન પછી ભાગ્યોદય થાય અને જો ગુરૂનું બળ મલતુ હોય તો મનગમતી વ્યકિત સાથે લગ્નની શકયતાઓ રહે છે. લગ્નજીવન મતભેદો વાળુ રહેતુ હોય તેમાં ફકત ગ્રહો નહીં પણ પરિવારના સભ્યોનો વહેવાર પણ ગ્રહો જેવું કામ કરે છે ફકત મેળાપક કરવાથી લગ્ન જીવન સારૂ ચાલશે તેવું નથી હોતું તેવી સાથે સાથે આર્થિક બાબતોને પણ ધ્યાનમાં લેવાની ખાસ જરૂર રહે છે જેથી મેળાપક કરવાની સાથે સાથે યુવકની જન્મકુંડલીમાં આર્થિક બાબતો કેવી છે તે પણ ધ્યાનમાં લઇને તેનો અભ્યાસ કરવો જોઇએ તે ઉપરાંત ધન સ્થાનની સાથે સાથે વાણી વર્તનને પણ ધ્યાનમાં લેવા આ બધી બાબતોનો જન્મકુંડલીની સાથે સાથે વહેવારીક રીતે પણ અભ્યાસ કરવો જોઇએ. સૂર્ય નમસ્કાર રોજ કરવા.