Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.રર-૧૧-ર૦ર૧ સોમવાર
કારતક વદ-૩
પંચક
ભદ્રા ૯-૦૯ થી રર-ર૮
ભારતીય અગ્રહાયત મહિનો શરૂ
અમૃત સિધ્ધિ યોગ
સુર્યોદય થી ૧૦-૪૪
સૂર્યોદય ૭-૦૪ થી સૂર્યાસ્ત ૬-૦૧
જૈન નવકારશી ૭-પર
ચંદ્ર રાશિ મિથુન (ક.છ.ધ.)
નક્ષત્ર-મૃગશીષ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૦પ થી અમૃત ૮-ર૭ સુધી
૯-૪૦ થી શુભ ૧૧-૧૧ સુધી
૧૩-પપ થી ચલ-લાભ-અમૃત-ચલ-૧૯-૩૯ સુધી રર-પપ થી લાભ ર૪-૩૩ સુધી.
શુભ હોરા
૭-૦પ થી ૭-પ૯ સુધી ૮-પ૪ થી
૯-૪૯ સુધી ૧૧-૩૮ થી ૧૪-રર સુધી ૧પ-૧૭ થી ૧૬-૧ર સુધી
બ્રહ્માંડના સીતારા
ફકત ગ્રહોને આધારે જીવન જીવવાની હુ સલાહ નહી આપો પણ ગ્રહોની સાથે સાથે દરેક વ્યકિતએ વહેવારીક અભ્યાસ અપનાવવો જોઇએ સામાન્ય જ્ઞાનની જાણકારી પણ મેળવવી જોઇએ જન્મકુંડલીમાં જો સૂર્ય ચંદ્રની સાથે રાહુ કે શનિ હોય અથવા તેની દ્ષ્ટિ હોય તો આવી વ્યકિતઓએ સારા મિત્રો બનાવવા જોઇએ અને પોતાની અંદર આત્મ વિશ્વાસ ઉંભો કરવો જોઇએ સંગીતમાં રૂચી રાખવી જોઇએ ખુબ જ ધીમા અવાજે સંગીત સાંભળવું જોઇએ નકારાત્મક વાંચન અને વિચારોથી દુર રહેવું મનગમતા મિત્રો બનાવવા વિશ્વમાં એવી ઘણી વ્યકિતઓ થઇ ગઇ છે. અને ઘણી વ્યકિતઓ હયાત પણ છે. જેમણે જીવનમાં ઘણી બધી મુસીબતો હોવા છતાં કદાપી હતાશ કે ડીપ્રેશનમાં જવાને બદલે પોતાનો આત્મ વિશ્વાસને લઇને સફળતા મેળવેલ છે