Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨ર-૧૦-ર૦ર૦ ગુરૂવાર
બીજો આસો સુદ-૬,
સરસ્વતી પૂજન, હેમન્ત ઋતુ પ્રારંભ, દગ્ધયોગ-
સૂર્યોદયથી ૭-૪૧
સૂર્ય-તુલા
ચંદ્ર-ધન
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪૭
સૂર્યાસ્ત-૬-૧ણ
જૈન નવકારશી-૭-૩પ
ચંદ્ર રાશિ-ધન (ભ.ફ.ધ.ઢ.)
નક્ષત્ર-પૂર્વાષાઢા,
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૦૮થી અભિજીત-૧ર-પ૪ સુધી, ૬-૪૭થી શુભ-૮-૧૩ સુધી, ૧૧-૦પ થી ચલ-લાભ-અમૃત-૧પ-ર૩ સુધી, ૧૬-૪૯થી શુભ-અમૃત-ચલ-ર૧-ર૩ સુધી,
શુભ હોરા
૬-૪૭થી ૭-રપ સુધી, ૯-૩૯થી ૧ર-૩૧ સુધી, ૧૩-ર૮થી ૧૪-ર૬ સુધી, ૧૬-ર૦થી ૧૯-૧૮ સુધી
બ્રહ્માંડના સિતારા
જીવનમાં સફળતા નિષ્ફળતા માટે ફકત ગ્રહોને દોષ ન દેવો પણ તેમાં વ્યકિતનો પોતાનો પણ ભાગ હોય છે. મનમાં-સરસ્વતીની આરાધના કરતી વ્યકિત ભલે બહુ સમૃદ્ધિ ન મેળવે પણ તેના મનમાં શાંતિ જર હોઇ શકે છે કુદરતીની સામે લડવાને બદલે કુદરતની સાથે ચાલવાથી અનુકુળતા કુદરત આપે છે. સફળતા માટે મહેનત કરવી જ પડે. જન્મકુંડલીમાં જો સૂર્ય અને ગુરૂને કનેકશન મલતું હોય આવી વ્યકિત કુદરતીની સાથે ચાલે છે. જેમકે સવારે રાત્રે મસયસર એટલે આજના યુગમાં ૧૦-૧૧ વાગ્યે સુઇ જાય કારણ વગર રાત્રે ન રખડે તો તેનામાં બીજા દિવસે કામ કરવાની શકિત હોય છે અને તેની યાદ શકિત અને તન્દુરસ્તી પણ સારી રહે છે. દાન-પુન કરવું-રોજ સૂર્ય નમસ્કાર કરવા.