Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૨ર-૧૦-ર૦૧૮ સોમવાર
આસો સુદ-૧૩, સોમ પ્રદોષ, પંચક, રવિયોગ-૭-૩૬થી
સૂર્યાસ્ત-૬-૪૭, સૂર્યાસ્ત-૬-૧૬
જૈન નવકારશી-૭-૩પ
ચંદ્ર રાશિ- મીન (દ,ચ,ઝ,થ)
નક્ષત્ર-પૂર્વાભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪૭ થી અમૃત-૮-૧૩ સુધી,
૯-૩૯થી શુભ-૧૧-૦૬ સુધી,
૧૩-પ૮થી-૧૬-પ૦ સુધી,
શુભ હોરા
૬-૪૭ થી ૭-૪પ સુધી ૮-૪ર થી
૯-૩૯ સુધી, ૧૧-૩૪થી ૧૪-ર૬ સુધી, ૧પ-ર૪થી ૧૬-ર૧ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો મંગળ બળવાન હોય અને દશમે હોય તો આવી વ્યકિતના જીવનમાં ખૂબજ પ્રગતિ થાય છે. આવી વ્યકિત મેડીકલ લાઇનમાં જઇ શકે છે પણ કયારેક ઉંમર વર્ષ ૧૭ કે ૧૮માં કોઇ સાથે મિત્રતા થાય અને આવા સંબંધો વિજાતીય હોય તો આ સમય ખૂબજ તકલીફો વાળો રહે છે. આવા સમયે વ્યકિત કશું યોગ્ય વિચારી શકતી નથી અને પરિવારના સભ્યોને જયારે આ બાબતની જાણ થાય છે ત્યારે સંતાનને સમજાવવાની કોશિષ થાય છે પણ અમુક ગ્રહોની દશા-મહાદશાને લઇને પોતાની કેરીયર ખતમ કરી નાખે છે જેથી અભ્યાસ દરમ્યાન કોઇ વ્યકિત સાથે આવી અફેટ કરીને જીવનની બરબાદી નકરવી. અભ્યાસ પૂર્ણ થયા પછી જ વિચારવું જોઇએ.