Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્‍વીસન-ર૦૨૦
તા.૨ર-૯-ર૦ર૦,મંગળવાર
અધિક આસો સુદ-૬, વિંછુડો-બુધ તુલા રાશિમાં પ્રવેશ, દક્ષિણ ગોલરંભ-વિષુયહિન,
રવિયોગ-૧૯-૧૯ સુધી,
સૂર્ય-કન્‍યા
ચંદ્ર-વૃヘકિ
મંગળ-મેષ
બુધ-કન્‍યા
ગુરૂ-ધન
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૬-૩૭
સૂર્યાસ્‍ત-૬-૪ર
જૈન નવકારશી-૭-રપ
ચંદ્ર રાશિ-વૃヘકિ (ન.ય.)
નક્ષત્ર-અનુરાધા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૧પ થી ૧૩-૦૩ સુધી, ૯-૩૮થી ચલ-લાભ-અમૃત-૧૪-૧૦ સુધી, ૧પ-૪૧ થી શુભ-૧૭-૧૧ સુધી, ર૦-૧૧ થી લાભ-ર૧-૪૧ સુધી, ર૩-૧૦થી શુભ-ર૪-૩૯ સુધી
શુભ હોરા
૮-૩૮થી ૧૧-૩૯ સુધી, ૧ર-૩૯થી ૧૩-૪૦ સુધી, ૧પ-૪૧ થી ૧૮-૪ર સુધી, ૧૯-૪૧ થી ર૦-૪૧ સુધી
- : બ્રહ્માંડના સિતારા : -
દેશ-વિદેશમાં વસતા લાખો વાંચકો આ કોલમ વાંચે છે અને પોતાની સમસ્‍યાઓનું સમાધાન મેળવે છે. આ માધ્‍યમ દ્વારા લોકોન અંધશ્રદ્ધામાં ન પડે અને કયાંક છેતરાય નહીં તે મારો ધ્‍યેય છે. જન્‍મના ગ્રહો ઉપરથી તમારે કયારે શું કરવું કયારે થોડી ધીરજ કેળવવી તમારા ગ્રાહો કેવા છે અને જેથી તમોને કયારે લાભ થઇ શકે છે. આ બાબતની જાણકારી મલે છે. નંગ કે બીજા કોઇ યંત્રમાં લાખો રૂપિયા ગુમાવેલ હોય છે ત્‍યારે મને એવું થાય છે કે નંગ પહેરવા વાળાને લાભ થાય કે ન થાય પણ નંગ વહેચવા વાળા જરૂર રૂપિયા કમાશે-બસો રૂપિયાનો નંગ વીસ હજારમાં વહેચી શકાય અંધ શ્રદ્ધામાં ન પડવું થોડો પણ વિચાર કરો સફળ થયેલા આપણા માનનીય વડાપ્રધાન મોદી એક પણ નંગ નથી પહેરતા.