Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૧
તા.૨૦-૧-ર૦ર૧ બુધવાર
પોષ સુદ-૭, અનુરૂપા છઠ્ઠ ગુરૂ ગોવિંદસિંહ જયંતિ,
પંચક-૧ર-૩૭ સુધી,
ભદ્રા-૧૩-૧૬થી ર૬-૩ર સુધી, મૃત્યુયોગ -૧ર-૩૭થી ૩૧-ર૭ સુધી
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-મીન
મંગળ-મેષ
બુધ-મકર
ગુરૂ-મકર
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-૩૦,
સૂર્યાસ્ત-૬-૨પ
જૈન નવકારશી-૮-૧૮
ચંદ્ર રાશિ- મીન (દ.ચ.ઝ.થ.)
૧ર-૩૭થી મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-રેવતી
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૩૦ થી લાભ-અમૃત-૧૦-૧૪ સુધી, ૧૧-૩૬ થીશુભ-૧ર-પ૮ સુધી, ૧પ-૪ર થી ચલ-લાભ-૧૮-ર૬ સુધી, ર૦-૦૪થી શુભ-અમૃત-ચલ ર૪-પ૮ સુધી
શુભ હોરા
૭-૩૦ થી ૯-૧૯ સુધી,
૧૦-૧૪ થી ૧૧-૦૯ સુધી,
૧ર-પ૮ થી ૧પ-૪ર સુધી
૨૬-૩૭ થી ૧૭-૩ર સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં ગજકેસરી યોગ બનતો હોય છે પણ જો વ્યકિત ખૂબજ લોભી હોય તો સારા ગ્રહો હોવા છતાં વ્યકિતના જીવનમાં ફકત પૈસા સિવાય કોઇ જાતનું સુખ નથી હોતું વગેરે પૈસે કોઇ પાસે કામ કરાવવાની વૃતિ થઇ ગઇ હોય છે તો ઘણી વખત સામાન્ય આવક ધરાવતી વ્યકિત ખૂબ જ વહેવારૂ અને કોઇ પાસે મફત કામ ન કરાવવાની વૃતિ રાખતા હોય છે. આ બાબતને શું કહેવું અહીં વ્યકિતના ગ્રહો અને વહેવારીક તો ને ધ્યાનમાં લેવી છે. કયારેક એવા ગ્રહો હોય છે કે ઘણુ બધુ હોવા છતાં ભોગવટા નથી હોતો જેથી તેમની મિલકતનો પોતે ઉપયોગ નથી કરી શકતા પણ કોઇ બીજા ઉપયોગ કરે છે જેથી આવી કુટેવ અને લોભી પ્રકૃતિવાળાઓએ પોતાની ભૂલ સુધારવા ગ્રહોને સારા બનાવવા દાન પુન કરવું અને મફત કામ કરાવવાની ટેવને છોડી દેવી.