Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨ર-૬-ર૦૧૯ શનિવાર
જેઠ વદ-પ, પંચક પ્રારંભ ૭-૪૦, સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ ૧૭-ર૧, જૈન કેરીનો ત્યાગ કરશે, ભારતીય અષાઢ મહિનો શરૂ , મંગળ કર્કમાં પ્રવેશ કરશે,
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-મકર
મંગળ-મિથુન
બુધ-કર્ક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-વૃષભ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦પ,
સૂર્યાસ્ત-૭-૩૧
જૈન નવકારશી-૬-પ૩
ચંદ્ર રાશિ-મકર (ખ,જ)
૭-૪૦થી કુંભ (ગ,સ)
નક્ષત્ર-ઘનિષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૪૬ થી શુભ-૯-ર૭ સુધી, ૧ર-૪૯થી ચલ-લાભ-અમૃત-૧૭-પર સુધી, ૧૯-૩૩ થી લાભ-ર૦-પર સુધી, રર-૧૧ થી શુભ-અમૃત-ચલ-ર-૦૮ સુધી
શુભ હોરા
૭-૧ર થી ૮-ર૦ સુધી, ૧૦-૩૪ થી ૧૩-પ૬ સુધી, ૧પ-૦૪ થી ૧૬-૧૧ સુધી, ૧૮-ર૬થી ર૧-૧૮ સુધી
બ્રહ્માંડના સિતારા
આજથી સૂર્યનો આર્દ્રા નક્ષીત્રમાં પ્રવેશ થશે જેને લઇને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે. આજ વર્ષનો સહુથી લાંબો દિવસ રહેશે. હંમેશા યાદ રાખો રર -જુન વર્ષનો સહુથી લાંબો દિવસ અને રાત્ર ટુંકી રહેશે. તેવી જ રીતે ડીસેમ્બર મહિનામાં દિવસ ટૂંકો અને રાત્રી લાંબી હોયય છે. ભારતીય પોષ મહિનામાં દિવસ ટુંકો હોય અને ભારતીય જેઠ અને અષાઢ મહિનામાં દિવસ મોટો હોય છે. અહીં સૂર્યોદય સૂર્યાસ્ત ઉપરથી નક્કી થાય છે. પૃથ્વીની સ્થિતિમાં ઉતરાયન અને દક્ષિણાયન બે મહત્વના પરિવર્તનને કારણે દિવસ લાંબો અને ટૂંકો રહે છે તે ઉપરાંત હવામાન-વાતાવરણમાં પણ પરિવર્તન થાય છે. દર વર્ષ આ બને છે જેની નોંધ લઇ શકાય.