Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૨ર-૪-ર૦૧૯ સોમવાર
ચૈત્ર વદ-૩, સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય-રર-૦૪, વિંછુડો,
ભદ્રા-૧૧-રપ સુધી,
ગુરૂનું ભ્રમણ રપ-૦૬થી વૃશ્ચિકમાં
સૂર્યોદય-૬-ર૩, સૂર્યાસ્ત-૭-૦૭,
જૈન નવકારશી-૭-૧૧
ચંદ્ર રાશિ- વૃશ્ચિક (ન,ય)
નક્ષત્ર-અનુરાધા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-ર૪ થી અમૃત-૭-પ૯ સુધી,
૯-૩પ થી શુભ-૧૧-૧૦ સુધી,
૧૪-રર થી ચલ-લાભ-અમૃત-
ચલ-ર૦-૩૩ સુધી,
શુભ હોરા
૬-ર૩ થી ૭-ર૭ સુધી ૮-૩૧થી ૯-૩પ સુધી, ૧૧-૪ર થી ૧૪-પ૪ સુધી, ૧પ-પ૭થી ૧૦-૦૧ સુધી
બ્રહ્માંડના સિતારા
યુવકના માતાપિતા પોતાની આર્થિક સ્થિતિનો સહારો લ્યે છે અથવા તો પોતે ખૂબજ સદ્ધર છે તેવો આભાસ સમાજમાં ઉભો કરે છે. માતા પિતાને ખ્યાલ જ હોય છે કે પોતાનું સંતાન એટલે કે યુવક લગ્નને લાયક નથી છતાં પણ સારા પરિવારની પુત્રી સાથે યુવકના લગ્ન કરાવે છે અને ખરાબ સમયમાં યુવતિ અને તેનો પરિવાર છેતરાય ગયો છે તેઓ અહેસાસ અનુભવે છે. અહીં યુવતિઓ સમાજથી ડર રાખીને જીવતી દીકરીઓ મા બાપની લાગણીઓ અને સમાજ શું કહેશે તેવું વિચારીને પોતાનું લગ્ન જીવન પરાણે પરાણે ચલાવે રાખે છે અને ખૂબજ સહન કરે છે અને જયારે મૂકી દેવું છે તેવો નિર્ણય લ્યે છે ત્યારે કયારેક મોડુ થઇ ગયું હોય છે. (ક્રમક)
  • RBIની મોટી સ્પષ્ટતા : વ્યવસાયિક બેંકોમાં 5 દિવસજ કામકાજ થશે તેવા અહેવાલો સદંતર ખોટા : RBIએ સર્ક્યુલર બહાર પાડીને જણાવ્યું કે આવા કોઈ આદેશ RBIએ નથી બહાર પાડ્યા. access_time 10:51 pm IST

  • જામનગર ભાજપના મીડિયાસેલના સભ્ય અને સાંસદ પૂનમબેન માડમના પિતરાઈ ભાઈ નીતિન માડમ કોંગ્રેસમાં જોડાયા. ભાજપમાં ભૂકંપ : ધારાસભ્ય વિક્રમ માડમ અને ચિરાગ કાલરીયાની ઉપસ્થિતમાં રોડ શો દરમિયાન નીતિન માડમ કોંગ્રેસના પ્રચારમાં પણ જોવા મળ્યા. : તસવીર: કિંજલ કારસરીયા, અહેવાલ: મુકુંદ બડીયાણી, જામનગર. access_time 8:34 pm IST

  • ચૂંટણી પંચ આકરા પાણીએ : વડાપ્રધાન મોદી પર બનેલી ફિલ્મ પર રોક લગાવ્યા બાદ, હવે PM પર બનેલી વેબ સિરીઝ ' મોદી - જર્ની ઓફ આ કોમન મેન ' પર પણ રોક લગાવી : ઇરોઝ કમ્પની દ્વારા બનાવાયેલ આ વેબ સિરિઝના પાંચેય ભાગ ઈન્ટરનેટ પરથી દૂર કરવા કર્યો આદેશ. access_time 5:15 pm IST