Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.પ-૬-ર૦૧૮,મંગળવાર
અધિક જેઠ વદ-૬,પંચક-રવિયોગ-૧૭-પ૭થી
ભદ્રા-૯-૧૭ થી રર-ર૦, ઉદિત લગ્ન
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-કુંભ
મંગળ-મકર
બુધ-વૃષભ
ગુરૂ-તુલા
શુક્ર-મિથુન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૪
સૂર્યાસ્ત-૭-૨૬
જૈન નવકારશી-૬-પર
ચંદ્ર રાશિ- કુંભ (ગ,સ)
નક્ષત્ર-ઘનિષ્ઠા ૧૭-પ૭ સુધી
કાર્યોનો શુભ સમય
૯-રપ ી ચલ-લાભ-અમૃત-૧૪-ર૬ સુધી, ૧૬-૦ થી શુભ-૧૭-૪૭ સુધી, ર૦-૪૭ થી લાભ-રર-૦૭ સુધી, ર૩-ર૬ થી શુભ-અમૃત-ર-૦પ સુધી,
શુભ હોરા
૮-૧૮ થી ૧૧-૩૯ સુધી,
૧ર-૪૬ થી ૧૩-પ૩ સુધી,
૧૬-૦૭ થી ૧૯-ર૮ સુધી,
ર૦-ર૧ થી ર૧-૧ર સુધી
બ્રહ્માંડના સિતારા
શું મા-બાપ પોતાના પુત્રના લગ્નજીવનને તોડવા માગતું હોય તો આનો જવાબ છે હા. કારણ કે જો યુવકની પત્ની હોશીયાર હોય અને યુવક સાથે સારો મેળ હોય તો પણ કયારેક માતૃશ્રીને નથી ગમતું હોતું કારણ કે યુવક મા-બાપને લગ્ન પહેલા ફરવા જવાથી પીકચરમાં પણ સાથે જતા હોય હવે લગ્ન પછી આ બધી વસ્તુમાં પરિવર્તન આવે છે. યુવકના માતા-પિતા જન્માક્ષર બતાવવા આવે ત્યારે જો યુવક યુવતિને સારૂ ભળતું હોય છતાં તેઓ અંદરથી એવું ઇચ્છા હોય કે યુવકનું લગ્નજીવન મતલબ કે પોતાનો પુત્ર કયારે લગ્નજીવન તોડશે તેવું જાણવા આવતા હોય આને કળયુગ કહેવાય.